ગિરનારની પરિક્રમાના પ્રારંભ પહેલા ભવનાથ તળેટીમાં મોટા સંખ્યામાં યાત્રિકો ઉમટ્યાં
જુનાગઢઃ ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમા આગામી શુક્રવારની મધ્યરાત્રીથી વિધીવત શરૂ થઈ રહી છે. પાંચ દિવસની ગીરની પાંચ દિવસની પરિક્રમામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં યાત્રાળુંઓ ભવનાથની તળેટીમાં પહોંચી ગયા છે. વહિવટી તંત્ર દ્વારા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગિરનાર જંગલમાં 37 કી.મી.ની પરિક્રમા રૂટ ઉપર યાત્રીકોના […]