1. Home
  2. Tag "Pilot"

આગ્રામાં મિગ 29 ક્રેશ થયું, પાયલોટ સહિત બે વ્યક્તિનો બચાવ

લખનૌઃ ભારતીય સેનાનું મિગ 29 ફરી એકવાર દુર્ઘટનાનો ભોગ બન્યો છે. આગ્રામાં રૂટીન એક્સરસાઈઝ કરતા મિગ 29માં ક્રેશ થયું હતું. સદનસીબે આ દૂર્ઘટનામાં મિગ 29ના પાયલોટ અને અન્ય એક વ્યક્તિનો ચત્મકારિક બચાવ થયો છે. મિગ 29 ક્રેશ થઈને આગ્રાના એક ખેતરમાં પડ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને તપાસના આદેશ કરવામાં આવ્યાં છે. ઉત્તરપ્રદેશના આગ્રામાં ભારતીય વાયુ […]

જેસલમેર નજીક ભારતીય વાયુસેનાનું એરક્રાફ્ટ તેજસ ક્રેશ થયું, પાયલોટનો બચાવ

નવી દિલ્હીઃ રાજસ્થાનના જેસલમેર નજીક ભારતીય વાયુ સેનાના હળવા યુદ્ધ વિમાન તેજસ દૂર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. જો કે, સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. તેજસમાં સવાર પાયલટ સહીસલામત બહાર નીકળ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર રાજસ્થાનના જેસલમેર નજીક ભારત શક્તિ અભ્યાસ દરમિયાન ભારતીય વાયુસેનાનું એરક્રાફ્ટ તેજસ ક્રેશ થયું હતું. આ બનાવની જાણ થતા વાયુસેનાના અધિકારીઓ અને […]

દેશમાં ડ્રોન દ્વારા સૌ પ્રથમ વખત ટપાલ વિતરણ: ગુજરાતના કચ્છ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ભુજથી ભચાઉ સુધી કરાઈ સફળ ડિલિવરી

દેશમાં ડ્રોન દ્વારા સૌ પ્રથમ વખત ટપાલ વિતરણ કચ્છમાં પોસ્ટલ વિભાગે ડ્રોનથી કરી સફળ પોસ્ટલ ડિલિવરી  ૪૬ કીમીનું અંતર ૨૫ મિનિટમાં પૂર્ણ  ગાંધીનગર:વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘મેઇક ઈન ઈન્ડિયા’ને અપાઈ રહેલા પ્રોત્સાહનના સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. હાલમાં જ દિલ્હી મધ્યે પ્રધાનમંત્રીએ ડ્રોન મહોત્સવનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે, ભારતમાં ડ્રોન ટેકનોલોજી માટે અદ્દભૂત ઉત્સાહ દેખાય છે, […]

 શું તમે ક્યારેય જોયું છે ચાલુ વિમાનમાં પાયલોટની અદલા બદલી થતા ? વાંચો આ રસપ્રદ વાત

સ્કાઈડાઈવર્સે કરી ચાલુ પ્લેનમાં પાયલોટની અદલાબદલી એકને મળી સફળતા એક પ્લેન થયું ક્રેશ સામાન્ય રીતે આપણે કલ્પના પણ ન કરી શકીે કે ચાલુ પ્લેનમાં બે પાયસોટ સામસામે અદલ બદલ થતા હોય ,જો કે આવી જ એક ઘટના સામે આવી છે જે તદ્દન સત્ય છે. મળતી જાણકારી પ્રમાણે બે સ્કાયડાઇવર્સે આકાશમાં ઉડતા વિમાનોને સ્વેપ કરવાનો પ્રયાસ […]

લો બોલો! પાકિસ્તાનના પાયલોટે મુસાફરી દરમિયાન અધવચ્ચે પ્લેન ઉડાડવાની ના પાડી દીધી, કહ્યું – મારી શિફ્ટ પૂરી થઇ

પાકિસ્તાનનો ગજબનો કિસ્સો પાકિસ્તાની પાયલોટે અધવચ્ચે પ્લેન ઉડાવવાની ના પાડી દીધી મુસાફરો પણ રોષે ભરાયા નવી દિલ્હી: પાકિસ્તાનમાં એક ગજબનો કિસ્સો બન્યો હતો જ્યાં વિમાનના પાયલોટે અડધી મુસાફરી દરમિયાન પ્લેન ઉડાડવાની મનાઇ કરી દીધી હતી. હકીકતમાં, પાકિસ્તાનના એક પાયલોટે રવિવારે સાઉદી અરબની રાજધાની રિયાધથી એક વિમાનને ઇસ્લામાબાદ લાવવાની ના પાડી દીધી હતી. પાયલોટના કહેવા પ્રમાણે […]

મહાનગરોમાં રાત્રે લેસર અને બીમ લાઈટ્સને લીધે ફલાઈટ્સના પાયલટને પડતી મુશ્કેલીઓ

સુરતઃ રાજ્યના મહાનગરોમાં લગ્ન સમારોહ રિસેપ્શન કે અન્ય મેળાવડાંઓમાં લેર અને હાઈબીમ્બ લાઈટ્સનો ઝગમગાટ કરવામાં આવતો હોય છે. લેસર અને બીમ લાઈટને પ્રકાશ આકાશમાં ખૂબ ઊંચે સુધી જતો હોય છે. પણ તેનાથી રાતના સમયે ફલાઈટ્સના પાયલટને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકારી કાર્યક્રમ હોય, કોઈ કોર્પોરેટ ફંક્શન હોય કે પછી લગ્ન સમારોહ હોય, હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code