DGCAનો પાયલોટ માટે ખાસ આદેશ – હવે માઉથવોશ અને ટૂથ જેલનો કોઈ પણ પાયલોટ નહીં કરી શકશે યૂઝ
દિલ્હીઃ ભારત દેશના પાયલોટોને લઈને ડીજીસીએ એ એક નવો આદેશ જારી કર્યો છે જે પ્રમાણે હવે કોઈ પણ એર કંપનીના પાયલોટ માઉથવોશ તથા ટૂથ જેલનો ઉપયોગ કરી શકશે નહી આ બબાતે ડિજીસીએએ પ્રતિબંઘ લગાવી દીઘો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ ગાઈડલાઈન ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા જારી કરવામાં આવી છે અને તે પાઈલટોની સુરક્ષા […]