પિંપલ ફૂટી જાય તો માત્ર આટલું કરો,ચહેરા પર નહીં પડે ડાઘ
શરીરમાં થતા હોય છે હોર્મોનલ બદલાવ તેના કારણે થતા હોય છે પિંપલ્સ પિંપલ ફૂટી જાય તો ન કરો ચિંતા 15 થી 20 વર્ષની ઉંમરમાં તથા કેટલાક લોકોને 25 વર્ષ સુધી ચહેરા પર ખીલ થતા હોય છે અને તેની પાછળનું કારણ એ છે કે શરીરમાં આ ઉંમર દરમિયાન હોર્મોનલ બદલાવ થતા હોય છે. આવામાં ખીલ થયા […]