કાજૂ-બદામથી વધારે તાકતવર છે આ ફળમાં, તેમાં બધા પોષક તત્વો સમાવેશ
ચિલગોઝા અથવા પાઈન નટ્સ તમારી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ચિલગોઝાને અંગ્રેજીમાં પાઈન નટ્સ કહે છે. પાઈન નટ્સ ખાવાના ઘણા ફાયદા છે, આના વિશે લોકો જાણતા નથી. કાજુ બદામ બીજા ડ્રાયફ્રૂટ્સ કરતા પાઈન નટ્સ વધારે ફાયદાકારક છે. પાઈન નટ્સના બીજને ખાવામા આવે છે. વિટામિન A, E, B1, B2, C, કોપર, મેગ્નેશિયમ, ઝિંક, મેંગેનીઝ, કેલ્શિયમ […]