સ્વાદિષ્ટ ચટણી આ ફળમાંથી બનાવો, નોંધી લો રેસિપી.
ચટણી કોઈપણ વસ્તુનો સ્વાદ વધારે છે. સામાન્ય રીતે ચટણી ફુદીના અથવા કોથમીરની બને છે, આજે અમે તમને ચટણીનો એક નવો વિકલ્પ જણાવવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી તમે પાઈનેપલને ફળ તરીકે જ ખાધુ હશે, પરંતુ શું તમે જાણો છો કે તેમાંથી એક ઉત્તમ ચટણી પણ બનાવવામાં આવે છે. આ ચટણી બનાવવામાં થોડો સમય ચોક્કસ લાગશે, […]