સ્વસ્થ હૃદય માટે દરરોજ પિસ્તા ખાઓ, તમને ઘણી બીમારીઓથી મળશે રાહત
સ્વસ્થ શરીર માટે સ્વસ્થ અને પૌષ્ટિક આહાર ખૂબ જ જરૂરી છે.ડ્રાય ફ્રુટ્સ, ફળો, શાકભાજીમાં મળતા પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પિસ્તા એ ડ્રાય ફ્રુટ્સમાંથી એક છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.આયુર્વેદ અનુસાર, પિસ્તા કફ-પિત્ત-વૃદ્ધિ, વાત દોષમાં રાહત આપવામાં મદદ કરે છે.તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન-સી જેવા પોષક તત્વો […]