પિતૃપક્ષમાં કરો કાળા તલના આ ઉપાય,રહેશે પિતૃઓની કૃપા
સનાતન ધર્મમાં પિતૃ પક્ષ મુખ્યત્વે પૂર્વજોને સમર્પિત છે. આ સમય દરમિયાન પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન વગેરે કરવામાં આવે છે. પંચાંગ અનુસાર, પિતૃ પક્ષ ભાદ્રપદ શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે અને અશ્વિન મહિનાની અમાવાસ્યાના દિવસે સમાપ્ત થાય છે. આ વર્ષે પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બરથી શરૂ થયો છે. જે 14મી […]