કિચન ટિપ્સ – pizza , pasta કે lazania ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો જોઇલો એડવાન્સમાં તેનો સોસ બનાવીને સ્ટોર કરવાની રીત
સાહિન મુલતાની- જો તમને પિત્સાઝા ખૂબ ભાવતા હોય તો પિત્મઝા બનાવતા પહેલા તેની ચટણી બનાવીને ફ્રીજમાં સ્ટોર કરી દો પછી તમે જ્યારે ઈચ્છો ત્યારે પિત્ઝા બનાવી શકો છો. સામગ્રી 500 ગ્રામ – ટામેટા 250 ગ્રામ – ડુંગળી 100 ગ્રામ – સુકુ લસણ છોલેલું સ્વાદ પ્રમાે – મીઠૂં 2 ચમચી -કાશ્મીરી લાલ મરચાનો પાવડર 1 ચમચી […]