1. Home
  2. Tag "pla"

તાઇવાનને ચીને ચારે તરફથી ઘેર્યુ, સૈન્ય કવાયત શરૂ કરતા અન્ય પડોશી દેશોની પણ ચિંતા વધી

વિસ્તરણવાદની નીતિ પર ચાલતા ચીનની નજર હવે તાઈવાન પર છે. આ જ કારણ છે કે તેણે પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ને તાઈવાનની ચારે બાજુ મોકલી દીધી છે. ચીનની તાજેતરની સૈન્ય કવાયતથી તાઈવાનની ચિંતા તો વધી જ છે પરંતુ અન્ય પડોશી દેશો પણ તણાવમાં આવી ગયા છે. ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સી શિન્હુઆના અહેવાલ અનુસાર, PLAના ઈસ્ટર્ન થિયેટર […]

સીમા ક્ષેત્રમાં મળ્યું ચીની ડિવાઈસ-એન્ટિના લાગેલું બલૂન, થઈ રહી છે તપાસ

દહેરાદૂન: ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લાના દૂરવર્તી મુનાકોટ બ્લોકના જાખપંત ગામમાં એક બલૂન મળી આવ્યું છે અને તેમાં ચીની ભાષામાં કંઈક લખેલું હોય તેવું ડિવાઈસ મળ્યું છે. આ ડિવાઈસમાં લાંબા તાર, એન્ટિના અને ચાર્જર પણ લાગેલા છે. આ બલૂનના મળવાના સમાચાર ગ્રામ પ્રધાન પોલીસ અધિકારીઓને આપ્યા. ઘટનાસ્થળે પહોંચેલા જાજરદેવલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રકાશચંદ્ર પાંડેએ બલૂનને કબજામાં લઈને […]

ઘટસ્ફોટ: અરુણાચલ પ્રદેશ પાસે ચીને વસાવેલું ગામ તો 1959થી ચીનના કબ્જાના વિસ્તારમાં છે

ચીને જે ગામ વસાવ્યું છે તે વિસ્તાર ચીને ઘૂસણખોરીને કરીને કબ્જે કર્યો છે પેન્ટાગનના રિપોર્ટ અને સૂત્રોથી આ દાવો કરાયો વર્ષ 1959માં ચીની સેનાએ તેના પર હુમલો કરીને તેને કબ્જો કર્યો હતો નવી દિલ્હી: ચીનની દરેક ચાલ અને હરકતોને લઇને તાજેતરમાં જ એમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગનનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં ચીનની દરેક […]

ઈન્ડો-તિબેટ બોર્ડર પર વધી ચીનની હલચલ, ITBPએ વધુ નવ બટાલિયનોની કરી તાત્કાલિક માગણી

અરુણાચલ પ્રદેશ સાથેની ચીનનની સીમા પર પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકો તરફથી અવાર-નવાર થતી ઘૂસણખોરી પર લગામ લગાવવા માટે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સે ગૃહ મંત્રાલય પાસે વધુ નવ બટાલિયનોની માગણી કરી છે. ભારત અને ચીન સીમા પર ભારતીય સેના સાથે લેહથી માંડીને અરુણાચલ પ્રદેશ સુધી આઈટીબીપીના જવાનો તેનાત રહે છે. ચીનના સૈનિકો ઘણીવાર લેહથી લઈને ઉત્તરાખંડના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code