1. Home
  2. Tag "Placed"

ICC એ ભારતનાં મહિલા ખેલાડી નીતુ ડેવિડને ‘આઇસીસી હોલ ઓફ ફેમ’માં સ્થાન આપ્યું

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદ-ICC એ ભારતનાં મહિલા ખેલાડી નીતુ ડેવિડ, ઇંગલેન્ડનાં એલેસ્ટર કુક, અને દક્ષિણ આફ્રિકનાં એબી ડિવિલિયર્સને ‘આઇસીસી હોલ ઓફ ફેમ’માં સ્થાન આપ્યું છે.જાન્યુઆરી 2009માં યોજાયેલા આઇસીસીનાં શતાબ્દિ સમારોહમાં ‘આઇસીસી હોલ ઓફ ફેમ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આયાદીમાં ક્રિકેટનાં સૌથી મહાન ખેલાડીઓને સ્થાન આપવામાં આવે છે.નીતુ ડેવિડે 1995માં ભારત માટે પદાર્પણ કર્યું હતું.વન-ડેમાં 100 […]

અમદાવાદમાં નિર્ભયા સુરક્ષિત શહેર પ્રોજેક્ટ હેઠળ વિવિધ વિસ્તારોમાં ઇમરજન્સી કૉલ બૉક્સ મુકાયાં

ગાંધીનગરઃ અમદાવાદમાં નિર્ભયા સુરક્ષિત શહેર પ્રોજેક્ટ હેઠળ વિવિધ વિસ્તારોમાં 205 ઇમરજન્સી કૉલ બૉક્સ મૂકવામાં આવ્યા છે. છેડતી અને મુશ્કેલીના સમયમાં મહિલાઓ આ ઇમરજન્સી બૉક્સનું બટન દબાવતા ગણતરીની મિનિટોમાં પોલીસ મદદ માટે પહોંચી જશે. હાલમાં સિંધુભવન રોડ, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં કુલ 167 બૉક્સ કાર્યરત કરાયા છે. જ્યારે વધુ કેટલાક આગામી ટૂંક સમયમાં કાર્યરત કરાશે. અમદાવાદ પોલીસના […]

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રમાં ઐતિહાસિક ક્ષણ, પેલેસ્ટાઈનને સભ્ય દેશોમાં સ્થાન મળ્યું

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 79મું સત્ર મંગળવારે ન્યૂયોર્કમાં પેલેસ્ટાઈનના પ્રતિનિધિઓની હાજરી સાથે શરૂ થયું. જો કે, પેલેસ્ટાઈન સંયુક્ત રાષ્ટ્રનું સંપૂર્ણ સભ્ય નથી. પરંતુ જનરલ એસેમ્બલી હોલમાં સભ્ય દેશો સાથે બેઠક ફાળવવામાં આવી હતી. પેલેસ્ટિનિયન રાજદૂત રિયાદ મન્સૂર શ્રીલંકા અને સુદાન વચ્ચે “સ્ટેટ ઑફ પેલેસ્ટાઇન” લેબલવાળા ટેબલ પર તેમનું સ્થાન લીધું. સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનના કાયમી મિશને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code