1. Home
  2. Tag "placement"

દેશની પ્રતિષ્ઠિત IIMAમાં પ્લેસમેન્ટ પ્રકિયામાં અદાણી અને એસ્સારે સૌથી વધુ જોબ ઓફર કરી

અમદાવાદઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી અમદાવાદની  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIMA)માં પ્લેસમેન્ટ પ્રકિયાનો ત્રીજો તબક્કો પૂર્ણ થયો છે. આ પ્લેસમેન્ટ પ્રકિયામાં 30થી વધારે દેશી અને વિદેશી કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં વિદેશી કંપનીઓમાં એક્સેન્ચર અને બોસ્ટન કન્સલ્ટિંગ કંપનીએ સૌથી વધારે જોબ ઓફર કરી હતી. જ્યારે અને ભારતીય કંપનીમાં અદાણી અને એસ્સાર જોબ ઓફર કરવામાં ટોપ પર […]

અદાણી અંબુજા સિમેન્ટનો ગ્રામીણ ભારતના ઉત્થાનમાં સિંહફાળો, 77% પ્લેસમેન્ટ સાથે 17000થી વધારે યુવાધનને રોજગારલક્ષી તાલીમ મળી

અદાણી ગ્રુપ સંચાલિત અંબુજા સિમેન્ટની સેવાલક્ષી પ્રવૃત્તિઓ ગ્રામીણ ભારતના ઉત્થાનમાં સિંહફાળો આપી રહી છે. રોજગારલક્ષી કૌશલ્યવર્ધન કાર્યક્રમ હેઠળ ગ્રામીણ યુવાધન આત્મનિર્ભર બની રહ્યો છે. ગુજરાત રાજ્યમાં આ કાર્યક્રમ હેઠળ 17000+  યુવાનોને સફળતાપૂર્વક રોજગારલક્ષી તાલીમ આપવામાં આવી છે. યુવાધનને Skill & Entrepreneurship Development Institutes (SEDI) દ્વારા આત્મનિર્ભર થવા પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, સફળ […]

આણંદ કૃષિ યુનિવર્સિટીની એગ્રિકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સતત બીજા વર્ષે 100 ટકા પ્લેસમેન્ટ

અમદાવાદઃ ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીના સ્નાતકોને પણ જોબ સારી મળી રહી છે. જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ઓફ એગ્રીલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સતત બીજા વર્ષે 100 ટકા પ્લેસમેન્ટનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓને મહત્તમ ત્રણ લાખનું પેકેજ મળ્યું છે, જ્યારે ગયા વર્ષે મહત્તમ પેકેજ રૂ. ત્રણ લાખ અને સરેરાશ રૂ.1.76 લાખનું પેકેજ […]

અમદાવાદમાં IIMના પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓને વિદેશી કંપનીઓની સૌથી વધુ ઊંચા પગારે ઓફર મળી

અમદાવાદઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી અમદાવાદની આઈઆઈએમમાં પ્લેસમેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓને લાખો રૂપિયાના પગારની ઓફર મળી રહી છે. પ્લેસમેન્ટમાં દેશની નહીં પણ વિદેશની મેગા કંપનીઓ પણ સારા પગારથી જોબની ઓફર કરી રહી છે. ઘણા વિદ્યાર્થીઓ જોબને પસંદ નહીં કરીને પોતાના સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે. આ વખતે વિદેશની ઘણીબધી મેગા કંપનીઓ આઈઆઈએમના વિદ્યાર્થીઓ માટે ઊંચા પેકેજ લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code