લાઉડ સ્પીકરને લગતા નિયમો ધાર્મિક સ્થળોને પણ લાગુ પડશે, ગુજરાત સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું
અમદાવાદઃ ગુજરાતમાં લાઉડ સ્પીકરના આડેધડ ઉપયોગને લઇને રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતુ. આ સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ મંજૂરી વગર લાઉડ સ્પીકરના ઉપયોગ અને લોકોને મુશ્કેલી પડે તે પ્રકારના ઉપયોગ સામે કાર્યવાહી કરાશે. તથા લાઉડ સ્પીકરને લગતા નિયમો ધાર્મિક સ્થળોને પણ લાગુ પડશે. આ અંગે આગામી દિવસોમાં નીતિ જાહેર કરાશે. આ સાથે રહેણાંક […]