1. Home
  2. Tag "Places"

આ 4 જગ્યાએ વેલેન્ટાઈન ડે નહીં મનાવી શકાય, થઈ શકે છે સજા!

આજે વિશ્વના તમામ દેશોમાં પ્રેમી યુગલો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા છે.આ માટેની તૈયારી ઘણા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે. ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો માનવામાં આવે છે, તે 7મીથી શરૂ થાય છે.ત્યારબાદ આખરે 14મીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન કપલ્સ પ્રોમિસ ડે, હગ ડે, ચોકલેટ ડે, કિસ ડે, ટેડી ડે સહિતના ઘણા […]

નવા વર્ષમાં આ સ્થળોની લો મુલાકાત,રૂપિયા થઈ જશે વસૂલ

આપણા દેશમાં ફરવા વાળા લોકોની સંખ્યા ખુબ મોટી છે. દરેક તહેવાર ટાણે લોકો ફરવા માટે તો નીકળી જ જાય છે ત્યારે ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા સરસ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જાણકારી અનુસાર IRCTCના આ પેકેજ (IRCTC ટુર પેકેજ)નું નામ મધ્યપ્રદેશનું જ્યોતિર્લિંગ છે. આ પેકેજ 5 રાત અને 6 દિવસનું છે, […]

વેકેશનમાં આ જગ્યાઓ પર ફરવાનો બનાવો પ્લાન,રૂપિયા થઈ જશે વસૂલ

ભારતમાં ફરવા માટે લાખોની સંખ્યામાં લોકો બહાર જતા હોય છે, ભારતમાં લોકો ફરવા માટે હંમેશાં ઉત્સાહી રહેતા હોય છે ત્યારે જો વાત કરવામાં આવે કેટલાક એવા સ્થળોની તો તે સ્થળે ગયા પછી તમે પણ લાગશે કે આપણા પૈસા વસૂલ થઈ ગયા છે. જો સૌથી પહેલા વાત કરવામાં આવે ચૂકા બીચની તો એની ખાસિયત એ છે […]

વર્ષ 2022 માં ભારતમાં સૌથી વધુ જોવાયેલ સ્નોફોલ વાળી જગ્યાઓ

હિમવર્ષાનો અનુભવ કરવો એ ચોક્કસપણે કોઈ જાદુઈ સ્થળનો અનુભવ કરતાં ઓછું નથી. લોકો હિમવર્ષાની મજા માણવા વિદેશ જાય છે.પરંતુ આ માટે તમારે વિદેશ જવાની જરૂર નથી, કારણ કે ભારતમાં જ આવી ઘણી જગ્યાઓ છે.અહીં અમે તમને વર્ષ 2022માં સૌથી વધુ જોવાયેલી બરફીલા જગ્યાઓ વિશે જણાવીશું. ચોપતા એ સદાબહાર જંગલોથી ઘેરાયેલી એક સુંદર ખીણ છે, જે […]

ડિસેમ્બરમાં ફરવા જવું હોઈ તો આ જગ્યાઓ છે બેસ્ટ

ભારતમાં આમ તો દરોજ લાખો લોકો એક સ્થળેથી અન્ય સ્થળે ફરવા જતા હોય છે. આવામાં જો વાત કરવામાં ક્રિસમસ વેકેશનમાં ફરવાના પ્લાનની તો આ સમય દરમિયાન ભારતના આ સ્થળો ફરવા માટે બેસ્ટ છે. કાશ્મીરમા આવેલ પહલગામમા નાતાલની આસપાસના સમયમા આખુ શહેર બર્ફથી છવાયેલુ હોય છે. પહલગામમા ઠંડીના વાતાવરણમા ગરમા ગરમા કાવો પીવાની અલગ મજા હોય […]

ભારતીયોને ભારતમાં આ સ્થળોની મુલાકાત લેવા પહેલા પરમિટ લેવી પડશે  

વિદેશ પ્રવાસ માટે તો વિઝા મેળવવા અને પરમિશન લેવા પર તમે બધા જાણતા હશો,પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તમે સરકારની પરવાનગી વિના જઈ શકતા નથી. હા, તે સાચું છે.જો તમારું મન ભારતના આ ખાસ સ્થળોની મુલાકાત લેવાનું અને કુદરતી નજારાનો આનંદ લેવાનું હોય તો તમારે પહેલા આ […]

ક્રિસમસને યાદગાર બનાવવા માંગો છો ? તો આ સ્થળોની લો મુલાકાત

સમગ્ર વિશ્વમાં 25 ડીસેમ્બરના રોજ નાતાલની ઉજવણી કરવામાં આવે છે.આ પ્રસંગે ઘણા લોકો ફરવા જવાનો પ્લાન પણ બનાવે છે.જો તમે ક્રિસમસ પર ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો અહીં જોવાલાયક સ્થળો છે.તમને આ સ્થાનો પર ક્રિસમસ વાઇબ્સ મળશે.આનાથી તમે તમારા પરિવાર અને મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકશો.આ પ્રસંગે વિવિધ સ્થળોએ ક્રિસમસ કાર્નિવલનું […]

ભારતની આ જગ્યાઓ પ્રી-વેડિંગ શૂટ માટે છે પરફેક્ટ,તમે પણ આજે જ કરો પ્લાન

આજથી કદાચ થોડા વર્ષો પહેલા આવો કોઈ કોન્સેપ્ટ ન હતો કે લગન પહેલા પ્રી-વેડિંગ શૂટ કરાવવું અને તે, પણ હવે આજના સમયમાં આ વાત એટલી કોમન બની ગઈ છે કે દરેક લોકો કોઈને કોઈ જગ્યાએ જઈને તો પ્રી-વેડિંગ શૂટ કરાવતા જ હોય છે. આવામાં જો વાત કરવામાં આવે ભારતમાં બેસ્ટ સ્થળોની તો ભારતની આ જગ્યાઓ […]

તહેવારોમાં ભીડ હોય તેવી જગ્યાએ નથી ફરવું? તો આ જગ્યાઓ વિશે જાણી લો

જે લોકો ફરવા જતા હોય છે તેમાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જે લોકોને એકલતા વાળા સ્થળો પર ફરવાનું પસંદ હોય છે. જે લોકો વિચારે છે કે તેમને એકલા જ ફરવું છે તો એ લોકો આ સ્થળોએ ફરવા જઈ શકે છે. જો તમે મહારાષ્ટ્રમાં છો, તો એવા ઘણા પ્રખ્યાત હિલ સ્ટેશન છે જ્યાં […]

દિવાળીમાં આ સ્થળો પર ન બનાવતા ફરવાનો પ્લાન! પહેલાથી જ થઈ ગઈ છે જગ્યાઓ ફૂલ

દિવાળીનો તહેવાર આવ્યો નથી કે ફરવા માટે લોકો તૈયાર થઈ જતા હોય છે. ભારતમાં ફરવા માટે લોકો ખુબ જ શોખીન હોય છે અને જો વાત કરવામાં આવે આ વખતે દિવાળીમાં ફરવા લાયક સ્થળોની તો હવે આ જગ્યાઓ પર લોકોએ ફરવા જવાનું ટાળવું જોઈએ કારણ કે આ જગ્યાઓ એકદમ પેક થઈ ગઈ છે અને મોટી સંખ્યામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code