ભારતમાં મોબાઈલ ફોનના ઉત્પાદનમાં વધારો કરવા કેન્દ્ર સરકારનું આયોજન, ચીનને પડશે મોટો ફટકો
નવી દિલ્હીઃ ચીનના વર્ચસ્વને અંકુશમાં લેવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે એક નવી યોજના બનાવી છે, જેના કારણે ચીનની મોબાઈલ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કેન્દ્ર સરકાર ભારતમાં મોબાઈલ ફોન બનાવવા માટે પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ એટલે કે, PLI સ્કીમ હેઠળ સેમસંગ મોબાઈલ ફોન કંપનીને 600 કરોડ રૂપિયા આપવા જઈ રહી છે. આ અત્યાર સુધીનું […]