1. Home
  2. Tag "Planning"

GPSCની પરીક્ષાઓનું જૂન મહિનામાં થશે આયોજન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે અનેક સરકારી ભરતીની પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી હતી. લગભગ દોઢ વર્ષથી ભરતી પ્રક્રિયા અટવાયેલી છે. દરમિયાન ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી જૂન મહિનામાં પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષાઓ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારીની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન દિનેશ દાસાએ જણાવ્યું હતું કે, […]

બનાસકાંઠાના જસરામાં ત્રિ-દિવસીય અશ્વ-શોનું કરાયું આયોજન

અમદાવાદઃ બનાસકાંઠાના જસરા ખાતે તા. 9મી માર્ચથી તા. 11મી માર્ચ સુધી અશ્વ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાનના અશ્વો સાથે તેમના ટ્રેનર ઉપસ્થિત રહેશે. 3 દિવસ સુધી ચાલનારા આ અશ્વ-શોમાં ગુજરાત પોલીસ અશ્વદળ દ્વારા દરરોજ ટેન્ટપેપિંગ અને જંપીંગના કાર્યક્રમ યોજવામાં આવશે.   લાખણી તાલુકાના જસરામાં અદ્રૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી બુઠેશ્વર […]

કેનેડા જવાનો પ્લાન છે? તો પહેલા આ નવી ગાઇડલાઇન્સ જરૂર વાંચજો નહીં તો પસ્તાશો

જો તમે પણ કેનેડા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ વાંચજો હવે કેનેડા જનારા હવાઇ મુસાફરોએ ત્યાં જઇને ક્વોરન્ટાઇન થવું પડશે કેનેડા આવનારા મુસાફરોએ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવો પડશે નવી દિલ્હી: જો તમે પણ કેનેડા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે કારણ કે કેનેડા જનારા હવાઇ મુસાફરોએ ત્યાં જઇને […]

મોઢેરાના સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન

અમદાવાદઃ ગુજરાતના ઐતિહાસિક મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા  ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. તા. 23મી જાન્યુઆરીના રોજ યોજાનારા મહોત્સવમાં દેશના ખ્યાતનામ કલાકારો પોતાની કલા કામણ પાથરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી ઉત્તરાર્ધ મહોત્સવનો ઈ-શુભારંભ કરાવશે. ગુજરાતમાં ચાલુ વર્ષે  કોરોના મહામારીના કારણે એક જ દિવસનો […]

ધોરણ-3થી 8ની ડિસેમ્બરના અંતમાં એકમ કસોટી યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 8માં લેવાનારી એકમ કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે. ડિસેમ્બરના અંતમાં ગુજરાતી અને ગણિતની પરીક્ષા લેવાશે. બીજી તરફ રાજ્યમાં શાળાઓ ખુલવાની સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. જયારે દેશના કેટલાક રાજ્યોમાં વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code