કચ્છમાં ઈઝરાયલની બાગાયત ખેતી પદ્ધતિથી 19,000 હેક્ટરમાં ખેડૂતોએ કર્યું ખારેકનું વાવેતર
ભૂજઃ કચ્છ જિલ્લામાં છેલ્લા બે દાયકાથી કૃષિ ક્ષેત્રે પણ સારોએવો વિકાસ થયો છે. જેમાં નર્મદાના નીર મળ્યા બાદ કૃષિ ઉત્પાદનમાં પણ સારોએવો વધારો થયો છે. ખેડૂતોએ પોતાની મહેનતથી ઉત્પાદન કરેલા કેસર, ખારેક, દાડમ, પપૈયાં જેવા મીઠાં બાગાયતી ફળોના સ્વાદ માત્ર કચ્છ કે ગુજરાત જ નહીં પરંતુ દેશ – દુનિયાંમાં વિખ્યાત થયા છે. ત્યારે ખેતી અને […]