શું તમે પણ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પી રહ્યા છો? તો ચેતી જજો તમે નોતરી રહ્યા છે મોચી બીમારીઓ
સામાન્ય રીતે આપણે સાંભળતા આવીએ છીકે ખાણી પીણીની વસ્તુઓને પ્લાસ્ટિકના પેકિંગમાંમ રાખવાથી આરોગ્યને નુકશાન થાય છે. તે વસ્તુઓ જ્યારે આપણા પેટમાં જાય છે ત્યારે અનેક નુકશાનને પણ સાથે લેતી જાય છે.પ્લાસ્ટિક આપણા જીવનનો એક ભાગ બની ગયું છે ઘણીવાર આપણે ઈચ્છા વગર પણ ઘણી જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. પ્લાસ્ટિકે આપણા જીવનને એટલી અસર કરી […]