મુંબઈ – ભીડ ઓછી કરવા મધ્ય રેલ્વેનો મહત્વનો નિર્ણય, 10 રુપિયાની પ્લેટફોર્મ ટિકિટના 50 રુપિયા કરાયા
રેલ્વે સ્ટેશન પર ભીડ ઓછી કરવા મધ્ય રેલ્વેનો નિર્ણય પ્લેટફોર્મ ટિકિટનો 10 થી 50 રુપિયા ચાર્જ કરાયો મુંબઈ -સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ફરીથી વર્તાઈ રહ્યો છે, ત્યારે અનેક જાહેર જગ્ય.ાઓ પર ભીળ ન થાય તે માટે અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે,ત્યારે રહવે મધ્ય રેલ્વે એ કોરોના મહામારીને ધ્યાનમાં લઈને રેલ્વે સ્ટેશનો પર ભીડ ઓછી […]