1. Home
  2. Tag "play"

રમવાથી જ નહીં પણ સ્પોર્ટ્સ જોવાથી પણ સ્વસ્થ રહી શકાય, બ્રેન એક્ટિવ રહેવાની સાથે ટેન્શન રહે છે દૂર

સ્પોર્ટ્સ જોવું એ મગજ માટે ટોનિકથી ઓછું નથી. સંશોધનમાં સામે આવ્યું છે કે સ્પોર્ટ્સ જોવાથી મેંટલ હેલ્થ સુધરે છે. જે લોકો સ્પોર્ટ્સ નથી જોતા તેના કરતા આવા લોકો વધુ ખુશ હોય છે. સૌથી સારી બાબત એ છે કે તે સોશિયલ બોન્ડને પણ સુધારે છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ખુશ લોકોનું સ્વાસ્થ્ય ઉત્તમ હોય છે. […]

ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી વિભાગ, ગુજ.યુનિ. દ્વારા ‘શર્વિલક’ નાટકના ઉપક્રમે વ્યાખ્યાન યોજાયું.

અમદાવાદ: આજે ગુજરાતી વિભાગ, ભાષા – સાહિત્ય ભવન ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતી વિભાગ અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે સુધાબહેન દેસાઈ વ્યાખ્યાનમાળા આયોજિત થઈ હતી. જે અંતર્ગત જશવંત ઠાકર મેમોરિયલના સ્થાપક અને જાણીતા લેખક, નાટ્ય દિગ્દર્શક-નિર્માતા શ્રી અદિતિ દેસાઈએ રસિકલાલ પરીખના નાટક ‘શર્વિલક’ નાટક અને નાટક સ્વરૂપ વિશે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી […]

ઓસ્ટ્રેલિયા બાદ હવે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રીકા સાથે T-20 સીરિઝ રમશે

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 શ્રેણી 2-1થી જીત્યા બાદ ભારતીય ટીમ હવે નવા પડકાર માટે તૈયાર છે. બુધવારથી (28 સપ્ટેમ્બર) ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની T20 શ્રેણી રમશે. આ ઉપરાંત ત્રણ વનડે પણ રમાશે, પરંતુ તમામની નજર ટી-20 શ્રેણી પર રહેશે. ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને T20 વર્લ્ડ કપ યોજાવાનો છે. ભારતની તૈયારીઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code