1. Home
  2. Tag "Players"

રમત મંત્રાલયનો મોટો નિર્ણય, ડોપિંગનો આરોપ લાગેલા ખેલાડીને પણ રમત પુરસ્કાર અપાશે

નવી દિલ્હી: નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ આપતા પહેલા રમત મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે, જેનાથી બોક્સર અમિત પંઘલ સહિતના એવા ખેલાડીઓને રાહત મળશે જેમના પર ડોપિંગનો આરોપ લાગ્યો છે. મંત્રાલયે નક્કી કર્યું છે કે, ડોપિંગથી કલંકિત ખેલાડીઓ અને કોચ હવે રાષ્ટ્રીય રમત પુરસ્કારો માટે પાત્ર બનશે. જો કે માત્ર પ્રતિબંધનો સમયગાળો પૂર્ણ કર્યો હોય તેવા […]

IPL 2021 : ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓએ શરૂ કરી પ્રેક્ટિસ

દિલ્હીઃ ઈન્ડિયન પ્રિમીયલ લીગ એટલે કે આઈપીએલની બાકીની મેચો હવે યુએઈમાં રમાશે.દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ અને બીજી મુંબઈ ઈન્ડીયન્સ છે. ચેન્નઈનું પ્રથમ જૂથ ભારતથી સીધું દુબઈ પહોંચ્યું છે. જ્યારે મુંબઈનું જૂથ અબુધાબી પહોંચી ચુક્યુ છે. બંને ટીમોનો ક્વોરન્ટાઈન તબક્કો પણ સમાપ્ત થઈ ગયો છે. જ્યારે અન્ય ટીમો આ મહિનાના અંત સુધીમાં પહોંતી જશે. દરમિયાન ચેન્નાઈ […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીના નિવેદનથી એમ.એસ.ધોનીના પ્રસંશકોમાં નારાજગી

દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેટલાક સભ્યો હોલ ઈંગ્લેન્ડમાં છે. જેમાં સ્મૃતિ માંધના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તી શર્મા અને હરમનપ્રીત કોરનો સમાવેશ થાય છે. આ તમામ ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ભારતના તમામ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં પોતાની રમતથી પ્રભાવિત કર્યાં છે. જેમાં જેમિમા સૌથી આગળ છે. ધ હંન્ડ્રેડની મહિલા કેટેગરીમાં રન બનાવવામાં સૌથી આગળ […]

ટોક્યો ઓલિમ્પિકઃ ભારતીય પુરુષ હોકી ટીમ ગોલ્ડ મેડલ જીતશે તો ખેલાડીઓ ઉપર થશે પૈસાનો વરસાદ

ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો સતત સારુ પ્રદર્શન ચાર દાયકા બાદ મેડલ જીતવાની આશા જાગી દિલ્હીઃ હાલ જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિક ગેમ્સ ચાલી રહી છે. જેમાં ભારતીય હોકી ટીમ સતત સારુ પ્રદર્શન કરી રહી છે. એટલું જ નહીં ચાર દાયકા બાદ ભારત મેડલ જીતે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જો ભારતીય પુરુષ હોકી ટીમ ગોલ્ડ મેડલ જીતશે […]

ખો-ખોની રમતમાં ગુજરાત બન્યુ ચેમ્પિયન, લીંમડીના યુવાનોએ રંગ રાખ્યો

અમદાવાદઃ જામનગર ખાતે યોજાયેલી ખો-ખો ગેમની ચોથી યુથ સ્પોર્ટસ ચેમ્પિયનશીપમાં અલગ-અલગ રાજ્યની 28 ટીમે ભાગ લીધો હતો. જેમાં ગુજરાતની ટીમ પ્રથમ વખત ચેમ્પિયન બની ઈતિહાસ રચ્યો હતો. ટીમના ચેમ્પિયન બનાવવામાં લીંબડીના કેપ્ટન સહિત અન્ય 2 ખેલાડીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. જામનગર જિલ્લાના જાંબુડાની ઉમા કુમાર છાત્રાલય ખાતે તા.23 જુલાઈથી 25 જુલાઈ સુધી ચોથી નેશનલ યુથ […]

ક્રિકેટઃ કપિલ દેવે આજના ખેલાડીઓની ફિટનેશને લઈને વ્યક્ત કરી ચિંતા

દિલ્હીઃ ભારતને પ્રથમ વિશ્વ કપ જીતાડનારા કપ્તાન કપિલ દેવએ આજના બોલરોની ફિટનેસને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે, મને એ જોઈને અફસોસ થાય છે કે બોલરો માત્ર ચાર ઓવરનો સ્પેલ નાખીને થાકી જાય છે. તેમણે પોતાના સમયના બોલરોનું ઉદાહરણ આપી કહ્યું કે, તે સમયે એક ખેલાડીને બોલીંગની સાથે બેટીંગ પણ કરવી પડતી […]

શ્રીલંકા પ્રવાસઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ મુંબઈ પહોંચ્યાં

મુંબઈઃ શ્રીલંકાના પ્રવાસે જનારી ભારતીય ટીમ મુંબઈ પહોંચી ચુકી છે. કોલંબો માટે ઉડાન ભર્યા પહેલા શિખર ધવનની આગેવાનીવાળી આ ટીમ તા. 28મી જૂન સુધી ક્વોરન્ટીન રહેશે. આ દરમિયાન ટીમને છ વાર આરટી-પીસીઆર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. કોલંબો પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયા હોટલમાં 3 દિવસ હોટલમાં જ રોકાણ કરશે. ત્યાર બાદ ટ્રેનિંગ લઈ શકશે. બીસીઆઈએ ટ્વીટ […]

IPL 2021 : ખેલાડીઓ બાદ હવે એમ્પાયરોમાં કોરોનાનો ડર, બે એમ્પાયરોએ લીધો વિરામ

મુંબઈઃ ભારતમાં હાલ કોરોના મહામારી વચ્ચે આઈપીએલ યોજાઈ રહી છે. દુનિયાના વિવિધ દેશના ખેલાડીઓ આઈપીએલની વિવિધ ટીમમાં ભાગ લઈ રહ્યાં છે. દરમિયાન આઈપીએલમાં સમાલે કેટલાક ખેલાડીઓ કોરોના સંક્રમિત થયાં હતા. કોરોનાનું આઈપીએલને ગ્રહલ લાગ્યું હોય તેમ હાલ દર્શકો વિના રમાઈ રહી છે. હવે આઈપીએલમાં સામેલ એમ્પાયરો પણ કોરોનાને પગલે ભયભીત થયાં છે. દરમિયાન બે એમ્પાયર […]

અમદાવાદમાં બનવા જઈ રહેલા સ્પોર્ટ્સ સંકુલની આ છે વિશેષતા

અમદાવાદઃ શહેરના મોટેરા સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત સ્ટેડિયમ નજીક જ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નારણપુરા વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંકુલમાં બાસ્કેટબોલ, ટેનિસ સહિતની 20થી વધારે ઓલ્મપીક રમતોની સગવડ ઉભી કરવામાં આવશે. એટલું જ નહીં હોકીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code