આત્મનિર્ભર ભારત: દેશમાં મોટા પાયે થશે બેટરી સ્ટોરેજ ઉત્પાદન, દોડશે ઇલેક્ટ્રિક વાહનો, ઇંધણની નહીં પડે જરૂર
આત્મનિર્ભર ભારત તરફ સરકારનું વધુ એક પગલું હવે દેશમાં જ મોટા પાયે થશે બેટરી સ્ટોરેજનું ઉત્પાદન આગામી સમયમાં ઇંધણની આવશ્યકતા નહીં રહે નવી દિલ્હી: ભારતમાં આગામી સમય એવો આવશે જ્યારે રસ્તા પર ઇંધણ વગરના ઇલેક્ટ્રિક વાહનો દોડતા જોવા મળશે. ભારતે અન્ય દેશોમાંથી ઇંધણની આયાત નહીં કરવી પડે. આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે કેન્દ્રીય કેબિનેટે […]