ઓટોમોબાઈલ-ઓટો કોમ્પોનન્ટ ઈન્ડસ્ટ્રી માટે PLI સ્કીમથી લાખો રોજગારીની તકો ઉભી થશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી કૃષ્ણ પાલ ગુર્જરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, તેમના મંત્રાલયે 02 પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓ ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ ઈન્ડસ્ટ્રી માટે PLI સ્કીમ અને એડવાન્સ્ડ કેમિકલ સેલ (ACC) બેટરી સ્ટોરેજ પર નેશનલ પ્રોગ્રામ માટે PLI સ્કીમ છે. ઓટોમોબાઈલ અને ઓટો કોમ્પોનન્ટ ઈન્ડસ્ટ્રી માટે […]