ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી, મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ગગડ્યો
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડીમાં પ્રજાને સામાન્ય રાહત મળી છે. દરમિયાન ફરીથી ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફલી વળવાની શકયતા છે. દરમિયાન આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડી રહી છે. લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં 24 કલાક બાદ ઠંડી વધી […]