ભારતની ડિગ્રી ઓસ્ટ્રેલિયામાં પણ માન્ય રહેશે,PM એલ્બનીઝએ કહ્યું- વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપીશું
અમદાવાદ:ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની એલ્બનીઝસે બુધવારે સાંજે જાહેરાત કરી હતી કે તેમના દેશ અને ભારત સરકારે ઓસ્ટ્રેલિયા-ભારત શૈક્ષણિક લાયકાત માન્યતા પદ્ધતિને અંતિમ સ્વરૂપ આપ્યું છે. એલ્બનીઝએ એક કાર્યક્રમમાં સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે,ઓસ્ટ્રેલિયાની ડીકિન યુનિવર્સિટી ગિફ્ટ સિટી, ગાંધીનગર, ગુજરાત ખાતે આંતરરાષ્ટ્રીય શાખા કેમ્પસ સ્થાપશે. તેમણે કહ્યું કે અમારા દ્વિપક્ષીય શિક્ષણ સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ […]