પીએમ મોદીએ રતન ટાટાને આપી મોટી જવાબદારી,પીએમ કેર ફંડના ટ્રસ્ટી બનાવાયા
મુંબઈ:દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.રિપોર્ટ અનુસાર, તેમને પીએમ કેર્સ ફંડના નવા ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.રતન ટાટાની સાથે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કેટી થોમસ અને લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડાને પીએમ કેયર્સ ફંડના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, આ સિવાય દેશની કેટલીક અન્ય […]