1. Home
  2. Tag "PM housing scheme"

વડોદરામાં પીએમ આવાસ યોજનામાં ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ ન કરાતા મ્યુનિએ ફરીવાર ફટકારી નોટિસ

વડોદરાઃ રાજકોટના અગ્નિકાંડ બાદ તમામ મહાનગરોમાં સરકારી ઈમારતોથી લઈને રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર એનઓસી છે. કે, નહીં તેના વિષે ચર્ચા જાગી છે. ત્યારે વડાદરામાં સમા સંજયનગર વિસ્તારમાં પીએમ આવાસ યોજનાની વસાહતમાં બિલ્ડરે ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ કરી નથી. આથી મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ફરીવાર નોટિસ ફટકારવામાં આવી છે. ફાયર બ્રિગેડના સૂત્રાએ જણાવ્યું હતું કે, શહેરમાં […]

બનાસકાંઠાના કુંભારીયા અને જલોત્રા ગામે આવાસ યોજનામાં લાભાર્થીઓને CMએ કારાવ્યો ગૃહપ્રવેશ

પાલનપુરઃ  વિકસિત ભારત, વિકસિત ગુજરાત આવાસ અર્પણના ઐતિહાસિક કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ અંબાજી નજીક કુંભારિયા અને વડગામ તાલુકાના જલોત્રા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ વસાહતની મુલાકાત લઈ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. અત્રે ઉલ્લખની છે કે, વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક કુંભારીયા ખાતે  શક્તિ વસાહતમાં 101 આવાસો અને વડગામ […]

વડોદરામાં PM આવાસ યોજનાના મકાનોના ફોર્મ ભરાયાંને વર્ષ વીતી ગયું છતાંયે હજુ ડ્રો કરાયો નથી

વડોદરાઃ શહેરમાં  ગરીબ મધ્યમ વર્ગને રાહત દરે પ્રધાનમંત્રી આવાસ મળી રહે તે માટે એક વર્ષ પૂર્વે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઓનલાઇન ફોર્મ ભરાવવામાં આવ્યા હતા પરંતુ હજી સુધી મકાનોનો ડ્રો કરવામાં આવ્યો નથી. જેથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકો મકાનનો ડ્રો થાય તે માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. એક વર્ષથી વધુ સમય વિતી ગયો હોવા […]

પીએમ આવાસ યોજનાઃ દેશના વિવિધ રાજ્યોમાં બે વર્ષમાં 40 લાખ આવાસ ઉભા કરાશે

નવી દિલ્હીઃ વડાપ્ર)ધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 31મી ડિસેમ્બર 2024 સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) ચાલુ રાખવા માટે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA)ની દરખાસ્તને મંજૂરી આપી છે જેમાં નાણાકીય સહાય ચુકવાય છે. 31મી માર્ચ 2022 પહેલાથી જ મંજૂર થયેલા 122.69 લાખ મકાનોને પૂર્ણ કરવા માટે સહાય પ્રદાન કરવામાં આવશે. PMAY-U: હાઉસિંગ ફોર ઓલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code