1. Home
  2. Tag "PM KISAN YOJANA"

પીએમ મોદી શનિવારે મહારાષ્ટ્રના વાશિમ ખાતે પીએમ-કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરશે

મુંબઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબર, 2024ના રોજ મહારાષ્ટ્રના વાશિમમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનો 18મો હપ્તો જાહેર કરશે. આ મહત્ત્વપૂર્ણ આયોજનથી દેશભરનાં 9.4 કરોડથી વધારે ખેડૂતોને પ્રત્યક્ષ નાણાકીય લાભ મળશે, જે કોઈ વચેટિયાઓની સંડોવણી વિના પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (ડીબીટી) મારફતે રૂ. 20,000 કરોડથી વધારે છે. આ પ્રસંગે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી.પી.રાધાકૃષ્ણન, ભારત સરકારનાં કૃષિ મંત્રી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વારાણસીમાં પીએમ-કિસાન યોજનાનાં 17મા હપ્તાનું વિમોચન કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી PM-KISAN યોજનાનો 17મો હપ્તો 18મી જૂન 2024ના રોજ વારાણસી ખાતે રિલીઝ કરશે જેમાં 9.26 કરોડથી વધુ. ખેડૂતોને રૂ. 20,000 કરોડથી વધુનો લાભ મળશે. પ્રધાનમંત્રી પેરા એક્સટેન્શન વર્કર તરીકે કામ કરવા માટે કૃષિ સખીઓ તરીકે પ્રશિક્ષિત 30,000થી વધુ SHG ને પ્રમાણપત્રોનું વિતરણ પણ કરશે. આ કાર્યક્રમમાં શ્રીમતી ડો. આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ […]

પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો ખેડૂતોને મે મહિનામાં મળશે

નવી દિલ્હીઃ દેશમાં ગરીબ અને ખેડૂતોનું જીવન ધોરણ સુધરે તે માટે વર્તમાન મોદી સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે, એટલું જ નહીં આ યોજનાઓનો લાભ જરુરીયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને દર વર્ષે પીએમ કિસાન યોજના હેઠલ રૂ. 6 હજારની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધી રૂ. બે […]

PM કિસાન યોજના પર મોટું અપડેટ,નવા વર્ષમાં સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો બહાર પાડવામાં આવશે

દિલ્હી:પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.આ રકમ ખેડૂતોને ચાર મહિનાના અંતરે દરેક બે હજારના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.ખેડૂતોના ખાતામાં 12 હપ્તા મોકલવામાં આવ્યા છે.હાલમાં, 13મો હપ્તો નવા વર્ષમાં જ રિલીઝ થવાની ધારણા છે.જાન્યુઆરી 2022 માં, પીએમ કિસાન યોજનાનો 9મો હપ્તો બહાર પાડવામાં આવ્યો […]

પીએમ મોદી 31 મેના રોજ PM-કિસાન યોજનાના લાભાર્થીઓને 11મો હપ્તો જાહેર કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 મેના રોજ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન) યોજના હેઠળ રૂ. 21,000 કરોડનો 11મો હપ્તો જાહેર કરશે, જેનો લાભ 10 કરોડથી વધુ ખેડૂતોને થશે. રવિવારે જારી કરાયેલા એક નિવેદનમાં, કૃષિ મંત્રાલયે કહ્યું કે,વડાપ્રધાન મોદી હિમાચલ પ્રદેશના શિમલામાં યોજનાનો 11મો હપ્તો જાહેર કરશે.તેઓ ‘ગરીબ કલ્યાણ સંમેલન’ના ભાગરૂપે કેન્દ્ર સરકારની 16 યોજનાઓ […]

દેશના 10 કરોડ ખેડૂતોના એકાઉન્ટમાં PM કિસાન યોજાનાની સહાય ટ્રાન્સફર કરાઈ

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022ના પ્રથમ દિવસે કરોડો અન્નદાતાઓને સમર્પિત કર્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફ્રંસના માધ્યમથી દેશના 10.09 કરોડ ખેડૂતોને નવા વર્ષની ભેટ રૂપે પીએમ-કિસાનના હપ્તાની રકમ ટ્રાન્સફર કરી હતી. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સીગના માધ્યમથી સમગ્ર દેશમાં કિસાન ઉત્પાદન સંગઠનો સાથે વાતચીત કરી હતી. આ પહેલા સવારે વડાપ્રધાન […]

ખેડૂતો માટે સરકારે હવે જાહેર કરી એપ, ખેડૂતોને થશે આ ફાયદો

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા ખેડૂતો માટે મહત્વના સમાચાર કેન્દ્ર સરકારે આ યોજનાને લઇને ખેડૂતો માટે એપ જાહેર કરી આ એપ મારફતે ખેડૂતો પોતાના ફોનમાં જ યોજનાના હપ્તા જોઇ શકશે નવી દિલ્હી: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઇને એક મોટા અપડેટ છે. સરકારે આ યોજના માટે હવે એક વિશેષ એપ્લિકેશન બનાવી છે. આ […]

કેન્દ્ર સરકાર આ મહિને ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરશે

દેશના ખેડૂતો માટે સારા સમાચાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં પૈસા થશે જમા કેન્દ્ર સરકાર આ મહિને ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા કરશે ટ્રાન્સફર નવી દિલ્હી: દેશના ખેડૂતો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર આ મહિને ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં આ […]

પીએમ કિસાન યોજનામાં હવે સહાય રકમ વધવાની સંભાવના

ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા મોદી સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે જેમાં દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયા આપવામાં આવે છે હવે પીએમ કિસાન યોજનામાં સહાય રકમ વધે તેવી શક્યતા નવી દિલ્હી: ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. જેમાં દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયા આપવામાં આવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code