પીએમ મોદીના સલાહકાર બન્યા પૂર્વ IAS અધિકારી અમિત ખરે – નવી શિક્ષણ નીતિ ઘડવામાં પણ રહી છે મહત્વની ભુમિકા
પીએમ મોદીના સલાહકાર બન્યા અમિત ખરે વર્ષ 1985 બેચના ઝારખંડ કેડરના IAS અધિકારી રહી ચૂક્યા છે લાલુ પ્રસાદ સામે ચારા કૌંભાડમાં નોંધી હતી એફઆઈઆર દિલ્હીઃ- ભારતીય વહિવટી સેવાના પૂર્વ અઘિકારી અમિત ખરેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે નિમણુક કરવામાં આવ્યા છે વર્ષ 1985 બેચના ઝારખંડ કેડરના IAS અધિકારી ભૂતપૂર્વ અમલદાર અમિત ખરે માનવ […]