પીએમ મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક,બિટકોઈનની કાનૂની માન્યતાને લઇને લખી આ મોટી વાત
પીએમ મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક હેકર્સ દ્વારા કરવામાં આવ્યું હેક બિટકોઈનને લઈને કરવામાં આવી વાત દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ શનિવારે મોડી રાત્રે હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હતું અને બિટકોઈન સંબંધિત ટ્વિટથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે, ટૂંક સમયમાં આ ટ્વિટ પીએમ મોદી (@narendramodi) ના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી હટાવી દેવામાં […]