PM મોદી 2 થી 4 મે સુધી યુરોપની મુલાકાતે જશે-જર્મની, ફ્રાન્સ અને ડેનમાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે કરશે ચર્ચા
પીએમ મોદી આ વર્ષનો પ્રથમ વિદેશ પ્રવાસ કરશે 2 મેથી 4 મે સુધી યુરોપની લેશે મુલાકત દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 20022 માં પ્રથમ વખતે મે મહિનામાં વિદેશની યાત્રા કરનાર છે, પીએમઓ દ્રારા પીએમ મોદીના શએડ્યૂએલની જાહેરાત કરવામાં આવી ચૂકી છે.પીએમ મોદીના પ્રવાસ મામલે વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે , રશિયા-યુક્રેન વચ્ચે તણાવની સ્થિતિમાં […]