અમદાવાદના સાબરમતી નદી પરના ફૂટ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ, PM મોદી લોકાર્પણ કરશે
અમદાવાદઃ શહેરમાં રિવરફ્રન્ટના વિકાસ બાદ સાબરમતી નદી પર રૂપિયા 75 કરોડના ખર્ચે આઈકોનિક ફુટ ઓવરબ્રિજની કામગીરી મોટાભાગની પૂર્ણ થઈ ગઈ છે. આ ફુટ ઓવરબ્રિજનું લોકોર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. આ ફુટ ઓવરબ્રીજ માત્ર શહેરીજનોને જ નહી બહારગામથી અમદાવાદ આવતા લોકો માટે પણ ફરવાનું આકર્ષણનું સ્થળ બની રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર માટે વધુ […]