1. Home
  2. Tag "pm modi"

ITU વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી 2024નું PM મોદી ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (WTSA) 2024નું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024ની 8મી એડિશનનું ઉદઘાટન પણ કરશે. ડબલ્યુટીએસએ ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન, યુનાઇટેડ નેશન્સ એજન્સી ફોર ડિજિટલ ટેકનોલોજીસના સ્ટાન્ડર્ડાઇઝેશન કાર્ય માટેની ગવર્નિંગ કોન્ફરન્સ છે, […]

ભ્રષ્ટ અને આળસુ અધિકારી-કર્મચારીઓ સામે મોદી સરકાર કરશે કાર્યવાહી

નવી દિલ્હીઃ મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળમાં ભ્રષ્ટ અને આળસુ અધિકારીઓ તથા કર્મચારીઓની ઓળખ કરીને તેમને નિવૃત્ત કરવાની તૈયારી કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રાલયોના કામકાજમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે મંત્રીઓ અને સચિવોને મિશન મોડમાં કામ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સૂચના મંત્રી પરિષદની બેઠકમાં આપવામાં આવી હતી, જ્યાં પીએમ મોદીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાનને […]

હરિયાણામાં હવે 15મીએ નહીં, 17મીએ નાયબ સૈની લેશે શપથ, PM મોદી રહેશે હાજર

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ જીત બાદ સરકારના ગઠનની તૈયારીઓ શરૂ કરી લીધી હતી. એટલું જ નહીં સીએમ નાયબ સૈનીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ટોચના ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન નવી સરકારની શપથવિધિ સમારોહ 15મી ઓક્ટોબરના રોજ યોજવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ હવે આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હરિયાણાની નવી […]

ભારતની કૃષિ યુનિવર્સિટીઓમાં આસિયાન વિદ્યાર્થીઓ માટે નવી શિષ્યવૃત્તિ યોજના શરૂ થશેઃ PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા 21માં આસિયાન-ઇન્ડિયા સમિટમાં જણાવ્યું હતું કે, તમારી મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને સૂચનો માટે તમારા બધાનો આભાર. અમે ભારત અને આસિયાન વચ્ચે વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા કટિબદ્ધ છીએ. મને વિશ્વાસ છે કે આપણે સાથે મળીને માનવ કલ્યાણ, પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહીશું. અમે માત્ર ભૌતિક જોડાણ […]

આસિયાન દેશો સાથેના આપણા જોડાણને વધુ ગાઢ બનાવશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે, હું 21મી આસિયાન-ભારત અને 19મી પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી શ્રી સોનેક્સે સિફાનદોનના આમંત્રણ પર વિયેન્ટિઆનની, લાઓ પીડીઆરની બે દિવસની મુલાકાતે જઈ રહ્યો છું. આ વર્ષે અમે અમારી એક્ટ ઈસ્ટ પોલિસીનો એક દાયકા ઉજવી રહ્યા છીએ. હું આસિયાન નેતાઓ સાથે મળીને આપણી વ્યાપક […]

દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, પીએમ મોદી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી

મુંબઈઃ સુપ્રસિધ્ધ પીઢ ઉદ્યોગપતિ અને દાતા રતન ટાટાનું ગઇ કાલે રાત્રે મુંબઇમાં અવસાન થયું હતું. તેઓ 86 વર્ષનાં હતા. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, અને ગંભીર સ્થિતિમાં હતા. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે એક નિવેદનમાં રતન ટાટાનાં અવસાનની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉત્કૃષ્ટતા, નિષ્ઠા અને નવીનીકરણ પ્રત્યેની અતૂટ પ્રતિબધ્ધતા […]

કોંગ્રેસ હિન્દુઓમાં ભાગલા પાડીને રાજ કરવામાં માને છેઃ નરેન્દ્ર મોદી

મુંબઈઃ હરિયાણામાં ફરી સત્તા પ્રાપ્ત કર્યા બાદ હવે ભાજપની નજર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર ટકેલી છે. વડા પ્રધાન મોદીએ બુધવારે મહારાષ્ટ્રમાં ડિજિટલ માધ્યમ દ્વારા રૂ. 7,600 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું […]

પ્રયાગરાજ મહાકુંભમાં મદીરાપાન અને માંસાહાર કરનાર પોલીસ કર્મચારીઓને ફરજ નહીં સોપાય

લખનૌઃ આગામી દિવસોમાં પ્રયાગરાજમાં યોજનાર મહાકુંભ મેળાને લઈને તંત્ર દ્વારા તડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન આ વખતે દારૂ પીનારા અને માંસાહારી ખોરાક લેતા પોલીસકર્મીઓને પ્રયાગરાજ મહાકુંભમાં ફરજ પર મૂકવામાં આવશે નહીં. ડીજીપી હેડક્વાર્ટરએ તમામ કમિશ્નરેટ અને રેન્જને પ્રયાગરાજ મોકલવામાં આવતા પોલીસ દળને લઈને આના પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું છે. એવું પણ […]

આસિયાન-ભારત, પૂર્વ એશિયા સમિટ માટે PM મોદી 10-11 ઓક્ટોબરે લાઓસ જશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 થી 11 ઓક્ટોબર દરમિયાન બે દિવસીય લાઓસની મુલાકાત લેશે જે દરમિયાન તેઓ 21મી આસિયાન-ભારત સમિટ અને 19મી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે. લાઓસ એ એસોસિએશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN) ના વર્તમાન અધ્યક્ષ દેશ છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે વડાપ્રધાન મોદી લાઓસના પોતાના સમકક્ષ સોનેક્સે સિફાનદોનના […]

કોંગ્રેસી પરિવારો દલિત, પછાત અને આદિવાસીઓને પોતાના સમાન ગણતા નથીઃ નરેન્દ્ર મોદી

મુંબઈઃ વડાપ્રધાન મોદી શનિવારે મહારાષ્ટ્રના વાશિમ પહોંચ્યા હતા. અહીં તેમણે કૃષિ અને પશુપાલન ક્ષેત્રને લગતી વિકાસ પહેલ શરૂ કરી હતી. ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યાં હતા. તેમણે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો પર આકરા પ્રહાર કર્યાં હતા. ભાષણની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું, “આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code