ડેનમાર્કના PM આજે તાજમહેલની મુલાકાત લેશે – 2 કલાક માટે પ્રવાસીઓને તાજમહેલ અને આગરાના કિલ્લામાં એન્ટ્રી નહી મળે
ડેનમાર્કની પીએમ આજે કરશે તાજના દિદાર 2 કલાક માટે કોઈ પણ પ્રવાસીને તાજમહેલમાં નહી મળે પ્રવેશ આગરના કિલ્લામાં પ્રવેશ પર પણ પ્રતિબંધ દિલ્હીઃ- વિશ્વની સાતમી અજાયબીઓમાં ભઆરતના આગરા સ્થિત તાજમહેલનો સમાવેશ થાય છે જેના દિદાર માટે વિશ્વભરની જાણીતી હસ્તીઓ આવતી હોય છે, તાજની સુંદરતા વિશ્વભરમાં જાણીતી છે ત્યારે હવે ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ ફ્રેડ્રિક્સન પણ તાજમહેલના […]