નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલવા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લગાવી મ્હોર , હવે નવા નામ પીએમ સંગ્રાહલયથી ઓળખાશે
દિલ્હીઃ- આ વર્ષે જૂનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલીને પ્રધાનમંત્રી મ્યુઝિયમ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. 14 ઓગસ્ટના રોજ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ સત્તાવાર રીતે બદલીને પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગત પ્રમાણે આ નામ બદવાના નિર્ણય પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મ્હોર લગાવી […]