1. Home
  2. Tag "PM Swanidhi Yojana"

પી.એમ.સ્વનિધિ યોજનાઃ દેશમાં 57 લાખથી વધુ શેરી ફેરિયાઓને ફાયદો મળ્યો

નવી દિલ્હીઃ આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે પી એમ સ્વનિધિ (PM SVANidhi) યોજનાથી સમગ્ર દેશમાં 57 લાખથી વધુ શેરી ફેરિયાઓને ફાયદો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે યોજનાના લાભાર્થીઓમાં 45 ટકા મહિલાઓ છે અને 72 ટકા સીમાંત વર્ગના લાભાર્થીઓ છે. નવી દિલ્હીમાં નેશનલ સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ 2023ના ઉદ્ઘાટન સમારોહને […]

પીએમ સ્વાનિધિ યોજનાના લગભગ 75 ટકા લાભાર્થીઓ અનામત વર્ગના ,જેમાં 44 ટકા અન્ય પછાત વર્ગના લાભાર્થીઓ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સંશોધન અહેવાલમાં શેરી વિક્રેતાઓ માટેની સમાવિષ્ટ ઉદ્યોગસાહસિકતા સુનિશ્ચિત કરવા માટે સરકારની માઈક્રો-ક્રેડિટ પીએમ સ્વાનિધિ યોજના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં આવી છે. પીએમ સ્વનિધિ યોજનાથી અનેક લોકોને લાભ થયો છે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા નાના અથવા મોટા ધંધાર્થીઓને રુપિયા ૫૦૦૦૦ ની લોન આપવામાં આવે છે. જેથી તેઓ આત્મનિર્ભર બને અને […]

ગુજરાતમાં PM સ્વનિધિ યોજના હેઠળ 3.26 લાખ અરજીઓ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક અપાયો

ગાંધીનગરઃ ગુજરાતમાં તમામ મહાનગરપાલિકાઓ સહિત વિવિધ નગરપાલિકા-જિલ્લાઓમાં પીએમ સ્વનિધી યોજના હેઠળ ફાળવાયેલા લક્ષ્યાંક સફળતાપૂર્વક પૂર્ણ કરાયો હોવાથી આશરે  26,000  લોન અરજીઓના નવા લક્ષ્યાંક સાથે રાજ્યમાં કુલ 3,26,000 અરજીઓ આગામી તા.15મી ઓક્ટોબર,2022 સુધીમાં પૂર્ણ કરવાનો નવો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે અમદાવાદ મહાનગરપાલિકાને એક લાખ, સુરતને 50,000, વડોદરાને 25,000 , રાજકોટને 13000, જામનગરને 9,000, જૂનાગઢને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code