1. Home
  2. Tag "PM Trudeau"

કેનેડાએ અમેરિકન મીડિયાને નિજ્જર કેસ સંબંધિત માહિતી લીક કરી, ટ્રુડોના સલાહકારનો ખુલાસો

નવી દિલ્હીઃ કેનેડા સરકારના ટોચના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે તેમણે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે સંબંધિત કેસની માહિતી અમેરિકન મીડિયાને લીક કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, કેનેડાની સરકારને પણ આ વાતની જાણ હતી અને અમેરિકન મીડિયામાં લીક થયેલી માહિતી વિશે કેનેડાની જનતાને પણ જાણ કરવામાં આવી ન હતી. અહેવાલો અનુસાર, કેનેડાના […]

ઈઝરાયલ ઉપર પેલેસ્ટાઈને કહેલા હુમલાની કેનેડામાં ઉજવણીનો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસે કરેલા હુમલાની ભારત સહિત દુનિયાના અનેક દેશોએ નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આપ્યું છે. દરમિયાન કેનેડાના વડાપ્રદાન જસ્ટીન ટ્રુડોએ પણ આ હુમલાની નિંદા કરી છે. ટ્રુડોના આ નિવેદન વચ્ચે ઈન્ટરનેટ ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં  કેટલાક યુવાનો પેલેસ્ટાઈનના ઝંડા સાથે ઈઝરાયલ ઉપર થયેલા હુમલાને લઈ જાહેર માર્ગો ઉપર […]

નિજ્જર કેસમાં વિવાદીત નિવેદન કરનાર PM ટ્રૂડો સામે કરીમા બલોચ કેસમાં પાકિસ્તાનને બચાવવાનો આક્ષેપ

નવી દિલ્હીઃ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાન તરફી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે, ત્યારથી તે પોતાના દેશ કેનેડામાં જ ચારેય તરફથી ઘેરાઈ રહ્યાં છે. ટ્રુડોના આરોપો પર ભારતે  વળતો જવાબ આવ્યો છે, હવે કેનેડાના નેતાઓએ પણ તેમને ઘેરવાનું શરૂ કરી દીધું છે. નિજ્જરની હત્યા પર ભારત પર સવાલ ઉઠાવનાર ટ્રુડોને […]

કેનેડાના PM ટ્રૂડો વિચાર્યા વિના ભારત ઉપર આરોપ લગાવીને ફસાવી ગયાઃ અમેરિકાના પૂર્વ અધિકારી

નવી દિલ્હીઃ કેનેડાના પીએમ જસ્ટિસ ટ્રુડો ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારતને દોષી ઠેરવતા મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. જસ્ટિન ટ્રુડો પોતાના આરોપોના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી, જ્યારે કેનેડાના આરોપો પર ભારતે જે રીતે કડક વલણ અપનાવ્યું છે તેનાથી ખુદ કેનેડાના વડાપ્રધાન પણ મુશ્કેલીમાં મુકાયાં છે.  હવે કેનેડાને સહયોગી […]

કેનાડાના PM ટ્રૂડો સામે વિપક્ષે ખોલ્યો મોરચો, ભારત સામે કરેલા આક્ષેપના પુરાવા માંગ્યા

નવી દિલ્હીઃ કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ખાલિસ્તાની નેતા હરદીપસિંગ નિઝ્ઝરની હત્યામાં કથિત રીતે ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને વિવાદ વકર્યો છે અને ભારતે પણ કેનેડાને તેની ભાષામાં જ જવાબ આપ્યો હતો. હવે ભારત સામે કરેલા આક્ષેપ મામલે કેનેડાના વિપક્ષના નેતાઓએ પણ હવે ટ્રૂડો સામે મોરચો ખોલ્યો છે. તેમજ કહ્યું હતું કે, પીએમ ટ્રૂડોએ […]

કેનેડામાં બંદૂકોના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ, પીએમ ટ્રુડો સંસદમાંથી કાયદો પસાર કરાવશે

કેનેડામાં બંદૂકોના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ પીએમ ટ્રુડો સંસદમાંથી કાયદો પસાર કરાવશે ટ્રુડો માટે કાયદો પસાર કરવો પણ એક પડકાર દિલ્હી:વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે કેનેડામાં હેન્ડગનની માલિકી પર પ્રતિબંધ મૂકતો ઠરાવ રજૂ કર્યો, બંદૂકોની આયાત અને વેચાણ પર અસરકારક રીતે પ્રતિબંધ મૂક્યો.ટ્રુડોએ કહ્યું કે,અમે હેન્ડગનની માલિકી પર પ્રતિબંધ લાગુ કરવા માટે કાયદો લાવી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code