1. Home
  2. Tag "PM"

2024માં લોકસભાની ચૂંટણીમાં શરદ પવાર વિપક્ષના PM પદનો ચહેરો નહીં હોયઃ NCP

નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી વિપક્ષ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ મમતા બેનર્જી અને નીતિશ કુમાર સહિતના નેતાઓ વિપક્ષને એક કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે વર્ષ 2024માં વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવારને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન શરદ પવાર લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર […]

પીએમએ ભૂકંપ પછી કચ્છના ઉદયનો વીડિયો શેર કર્યો

ભુજ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપ પછી ઉદ્યોગો, કૃષિ, પર્યટન વગેરેના વિકાસશીલ હબ બનવા માટે કચ્છ, ગુજરાતના ઉદય પર આધારિત વીડિયો શેર કર્યો છે. આ વીડિયો મોદી સ્ટોરી ટ્વીટર હેન્ડલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે જેમાં લોકોએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નોંધપાત્ર કામ વિશે વાત કરી છે. ભૂકંપ બાદ કચ્છના નવનિર્માણ માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીના નેતૃત્વની […]

વિભાજન વિભિષિકા દિવસ અંગે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં દાખલ કરવા માંગણી

લખનૌઃ યુપીના ભાજપના રાજ્યસભા સાંસદ હરનાથ સિંહ યાદવે ઈતિહાસના પુસ્તકોમાં વિભાજન વિભિષિકા દિવસ (14 ઓગસ્ટ)નો સમાવેશ કરવાની માંગ કરી છે. આ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘મારી દૃષ્ટિએ વિશ્વની સૌથી ઘાતકી ઘટનાની માહિતી ભારતની વર્તમાન અને ભાવિ પેઢીને આપવી જોઈએ. આ માટે ઈતિહાસના અભ્યાસક્રમમાં વિભાજનની ભયાનકતાને […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતા ભારતીય ખેલાડીઓ મળશે

નવીદિલ્હીઃ  બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના રમતવીરોએ પ્રશંનીય પ્રદર્શન કરીને કુલ 61 મેડલ જીત્યા હતા અને મેડલ ટેલીમાં પણ ચોથું સ્થાન મેળવ્યું હતું. ભારતના મેડલ વિજેતા ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા બાદ આજં શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભેચ્છા મુલાકાત લેશે, બર્મિંગહામમાં તાજેતરમાં યોજાયેલી કોમનવેલ્થ ગેઈમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને કુલ 61 મેડલ જીત્યા હતા. […]

નીતિશકુમાર પીએમ બનવા દાઉદ સાથે પણ હાથ મિલાવી શકે છેઃ ભાજપના સાંસદે કર્યો ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ બિહારમાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. નીતિશ કુમારે એનડીએનો સાથ છોડીને આરજેડી તથા અન્ય પક્ષો સાથે મળીને સરકાર બનાવી છે. બિહારના સીએમ નીતિશ કુમારના આ પગલાથી ભાજપમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન સાસારામના ભારતીય જનતા પાર્ટીના સાંસદ છેદી પાસવાને દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી અને જનતા દળ (યુનાઈટેડ)ના નેતા નીતીશ કુમાર વડાપ્રધાન પદ માટે અંડરવર્લ્ડ […]

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડાશે 2024ની ચૂંટણી,ભાજપના વરિષ્ઠ નેતાએ કરી જાહેરાત

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડાશે 2024ની ચૂંટણી ભાજપના વરિષ્ઠ નેતાએ કરી જાહેરાત દેશના પીએમ ફરી એકવાર નરેન્દ્ર મોદી બનશે  દિલ્હી:ભાજપ 2024ની લોકસભા ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડશે.પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે બિહારમાં કારોબારીની બેઠકમાં કહ્યું કે,તેઓ ફરીથી દેશના વડાપ્રધાન બનશે.તેમણે કહ્યું કે, અમે બિહારમાં 2024 ની સાથે સાથે 2025માં પણ સાથે મળીને ચૂંટણી લડવાનું નક્કી […]

પીએમએ બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગાને અભિનંદન પાઠવ્યા

દિલ્હી:ભારતના ચેમ્પિયન બોક્સરના 19 વર્ષના પુત્રએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં કમાલ કરી દીધી છે.જેરેમી લાલરિનુંગાએ વેઇટલિફ્ટિંગમાં મેંસ 67 કિગ્રામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. યુથ ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય જેરેમીએ બર્મિંગહામમાં કુલ 300 કિલો વજન ઉપાડ્યું હતું.આ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગાને અભિનંદન […]

પીએમ 25મી જુલાઈએ સ્વર્ગસ્થ હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમને સંબોધન કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી જુલાઈ 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે સ્વર્ગસ્થ હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે. હરમોહન સિંહ યાદવ યાદવ સમુદાયની એક મહાન વ્યક્તિ અને નેતા હતા.આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સહભાગિતા ખેડૂતો, પછાત વર્ગો અને સમાજના અન્ય વર્ગો માટે દિવંગત નેતાના યોગદાનને માન્યતા આપવા માટે છે. હરમોહન સિંહ યાદવ લાંબા સમય સુધી રાજકારણમાં […]

મારો ધર્મ હિન્દુ છે અને ભારત મારો ધાર્મિક-સાંસ્કૃતિક વારસોઃ ઋષિ સુનકનું નિવેદન વાયરલ

નવી દિલ્હીઃ બ્રિટનમાં હાલ વડાપ્રધાન પદની પ્રક્રિયા ચાલી રહી છે અને ભારત સહિત દુનિયાભરના રાજકીય મહાનુભાવોની નજર મંડાયેલી છે. ઋષિ સુનક પીએમ પદની રેસમાં સૌથી આગળ છે. હાલમાં ઋષિ સુનકનું એક નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. તેમનું આ નિવેદન ધર્મ સાથે સંબંધિત છે અને તેમણે પોતાને એક ગૌરવપૂર્ણ હિન્દુ ગણાવ્યાં હતા. વર્ષ 2020માં ઋષિ […]

બ્રિટનઃ PM પદની રેસમાંથી પ્રિતી પટેલે નામ પાછુ ખેંચ્યું, ગૃહસચિવ માટે ઉમેદવારી કરશે

નવી દિલ્હીઃ બ્રિટનમાં બોરિસ જોનસનના રાજીનામા બાદ નવા વડાપ્રધાનની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પીએમની રેસમાં હવે ભારતીય મૂળના ઋષિ સુનક, સુએલા બ્રેવરમૈન સહિત 8 લોકો રહ્યાં છે. બ્રિટનના કંજર્વેટિવ પાર્ટીના નેતા પદ માટે નામાંકન દાખલ કર્યું છે. નામાંકનના કેટલાક સમય પહેલા ભારતીય મૂળના ઉમેદવાર પ્રીતિ પટેલે પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. બ્રિટનમાં કંજર્વેટિવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code