PMAY-U એ સહકારી અને સ્પર્ધાત્મક સંઘવાદની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે: હરદીપ એસ. પુરી
અમદાવાદઃ પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી (PMAY-U) વિશ્વની સૌથી મોટી આવાસ યોજનાઓમાંની એક તરીકે ઉભરી આવી છે, એમ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ એસ. પુરીએ જણાવ્યું હતું. રાજકોટ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના – અર્બન (PMAY-U) પુરસ્કારો 2021ના સન્માન દરમિયાન બોલતા, તેમણે જાહેર કર્યું કે આ યોજના પહેલાથી જ […]