દેશમાં 9000થી પણ વધારે PMBJP કેન્દ્રો ગરીબ-મધ્યમ વર્ગના પરિવારો માટે બન્યાં આશીર્વાદ રૂપ
અમદાવાદઃ ગરીબ અને મધ્ય વર્ગના પરિવારજનોને મોઘી દવાઓ ઓછી કિંમતમાં અને સરળતાથી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2017માં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર દેશમાં લગભગ 9 હજારથી વધારે કેન્દ્રો ઉપર દર્દીઓને ઓછી કિંમતમાં જેનરિક દવાઓ મળે છે. આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારજનોને દવાઓના ખર્ચમાં ગણા […]