વર્ષ 2021નો શુભ પ્રારંભ: ઉત્પાદન ક્ષેત્રનો PMI વધીને 3 મહિનાની ટોચે
કોરોના મહામારી વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર ભારતના PMI ઇન્ડેક્સમાં ઝડપી વૃદ્વિ જોવા મળી છે રોજગારમાં કાપની ગતિ 10 મહિનાની નીચી સપાટીએ રહી છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે સારા સમાચાર છે. માગ તથા ઉત્પાદનમાં વધારો થતાં ભારતના જાન્યુઆરીના ઉત્પાદન ક્ષેત્રના પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સમાં ઝડપી વૃદ્વિ જોવા મળી છે. પીએમઆઇ રિપોર્ટ અનુસાર જાન્યુઆરીમાં રોજગારમાં […]