બ્રિટન પણ ઈસ્લામિક કટ્ટરપંથીઓથી પરેશાન, સરકારે લોકતંત્ર માટે ખતરો ગણાવ્યાં
નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશ ઈસ્લામિક આતંકવાદ અને કટ્ટરવાદથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. હવે આ યાત્રીમાં બ્રિટેનનો પણ ઉમેરો થયાનું લાગી રહ્યું છે. ગત વર્ષે સાત ઓક્ટોબરના રોજ ઈઝરાયલ ઉપર આતંકવાદી સંગઠન હમાસે કરેલા હુમલા બાદ બ્રિટન સરકારે ઈસ્લામીક કટ્ટરપંથીને લઈને નવી વ્યાખ્યા જાહેર કરી છે. બ્રિટનમાં ઉગ્રવાદને હવે હિંસા, ધૃણા-અસહિષ્ણુતા પર આધારિત વિધારધારાના […]