1. Home
  2. Tag "PMO"

મથુરાના 3 મંદિરોનો કાશી વિશ્વનાથ મંદિરની જેમ વિકાસ કરવાની માંગણી

લખનૌઃ મથુરાના સાંસદ હેમા માલિનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી હતી કે, ત્રણ મંદિરોનો પણ વિકાસ કાશી વિશ્વનાથ મંદિરની જેમ જ વિકાસ કરવો જોઈએ, હેમા માલિનીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમિયાન મે તેમને મંદિરના વિકાસને લઈને પત્ર આપ્યો છે. મથરા જનપથમાં સ્થિત ગોવર્ધનની દાન ઘાટી મંદિર, વરસાનાના શ્રીજી મંદિર અને વૃંદાવનના […]

ભારતઃ 15 વર્ષમાં 19 ચાઈનીઝને ભારતીય નાગરિકતા અપાઈ

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ 2007થી અત્યાર સુધીમાં ભારતમાં લગભગ 19 ચાઈનીઝ નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. આ માહિતી ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયએ સંસદમાં આપી હતી. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે, ડેટા અનુસાર કુલ 10 ચાઈનીઝ નાગરિકોની અરજી પેન્ડીંગ છે, આ તમામે […]

કેન્દ્ર સરકારે સ્થળાંતર કરનારા તથા સ્વદેશવાસીઓની રાહત અને પુનર્વસન માટેની યોજનાઓને આપી મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અમ્બ્રેલા યોજના હેઠળ સ્થળાંતર કરનારા અને સ્વદેશવાસીઓની રાહત અને પુનર્વસન માટેની સાત વર્તમાન પેટા યોજનાઓને ચાલુ રાખવાની મંજૂરી આપી છે. વર્ષ 2021-22થી 2025-26 દરમિયાન આ યોજના પાછળ લગભગ 1452 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. કેન્દ્ર સરકારે કુલ રૂ. 1,452 કરોડના ખર્ચ સાથે 2021-22 થી 2025-26ના સમયગાળા માટે અમ્બ્રેલા યોજના (સ્થળાંતર કરનારા […]

દિલ્હીમાં ગુનાખોરીમાં 15 ટકાનો વધારો, 21 ગેંગ એક્ટિવ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે. પોલીસના આંકડા અનુસાર એક વર્ષમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં સમગ્ર દિલ્હીમાં 21 જેટલી ગેંગ એક્ટિવ હોવાનું જાણવા મળે છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, દિલ્હીના અલગ-અલગ જિલ્લામાં 21 ગેંગ એક્ટિવ છે. વર્ષ 2021માં આ ગેંગના સાત જેટલા કુખ્યાત ગુનેગારોને […]

પીએમ મોદીએ પ્રયાગરાજમાં પહેરી હતી ફોજીની વર્ઘી  – હવે આ મામલે PMOને નોટિસ જારી કરાઈ, 2 માર્ચે સુનાવણી

પીએમ મોદીએ પહેરી હતી ફોજીની વર્ધી આ મામલે પીએમઓને ફટકારાઈ નોટિસ 2-જી માર્ચના રોજ આ મામલે સુનાવણી હાથ ઘરાશે   દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની જનતા સાથે સતત સંપર્કમાં રહે છે, ક્યારેક સંવાદ યોજીને તો ક્યારેક જનતાને સંબોધિત કરીને તો ક્યારેક પોતાના મનકી બાતના કાર્યક્રમ થકી, જો કે પીએમ મોદીની પ્રસન્નતા માત્ર દેશમાં જ […]

ઉત્તરપ્રદેશઃ જેવરમાં દેશનું પ્રથમ પ્રદુષણ મુક્ત એરપોર્ટ બનશે

લખનૌઃ જેવરમાં બની રહેલા ઉત્તરપ્રદેશના પાંચમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ 2024માં શરૂ થઈ થશે. વડાપ્રદાન નરેન્દ્ર મોદી 25મી નવેમ્બરના રોજ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા જેવર પહોંચશે. દરમિયાન સીએમ યોગી આદિત્યનાથએ જણાવ્યું હતું કે, અમારુ લક્ષ્યાંક 2024 સુધીમાં એરપોર્ટ ચાલુ કરવાનો છે અને એક લાખથી વધારે લોકોને રોજગારી મળવાની શકયતા છે.  જેવર એરપોર્ટ બનાવવામાં કુલ 24થી 35 હજાર કરોડનો […]

કોરોના રસીકરણઃ 75.14 કરોડ લોકોને પ્રથમ અને 37.2 કરોડ લોકોને રસીના બંને ડોઝ અપાયાં

દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે એક માત્ર રામબાદ ઈલાજ કોરોના રસીકરણ છે. જેથી ભારત સરકાર દ્વારા રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં સમગ્ર દેશમાં 30 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં 75.14 કરોડ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ જ્યારે 37.2 કરોડ લોકોને બંને રસીથી સુરક્ષિત […]

કોરોના સંકટઃ ભારતમાં 10 ટકાથી વધારે વયસ્કોને અપાઈ વેક્સિન

દિલ્હીઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. કોરોના સામે રક્ષણ માટે રસી જ મહત્વની હોવાથી રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં અંદાજીત 10 ટકા પુખ્ત લોકોનું રસીકરણ થઈ ગયુ છે. દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં લોકોને રસી આપવામાં આવી છે. એક અંદાજ […]

બાંગ્લાદેશની એક ફેકટરીમાં ભીષણ આગઃ 50થી વધારે લોકોના મોત

દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં એક ફેકટરીમાં ભિષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 50 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 30થી વધારે લોકો ગંભીર રીતે દાઝતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ફેકટરીમાં આગ લાગતા કેટલાક શ્રમજીવીઓએ પોતાનો જીવ બચાવવા માટે ઉંચી ઈમારત ઉપરથી છલાંગ લગાવી હતી. હજુ 12થી વધારે વ્યક્તિનો કોઈ […]

કોરોના મહામારી વચ્ચે પોસ્ટ વિભાગની નવી પહેલઃ ધાર્મિક વિધી સાથે કરશે અસ્થિઓનું વિસર્જન

દિલ્હીઃ કોરોના મહામારીમાં અનેક પીડિતોના અવસાન થતા તેમના પરિવારજનોએ મૃતદેહ ગંગામાં વહેતા કર્યાં હતા. જ્યારે કેટલાક લોકો મૃતદેહને રસ્તા વચ્ચે મુકીને ફરાર થઈ ગયા હતા. કોરોના મહામારીને પગલે પરિવારજનો સંક્રમણના ડરે અંતિમવિધીથી દૂર ભાગતા હતા. જો કે, હવે પોસ્ટ વિભાગ મૃતકોના પરિવારજનોની વ્હારે આવ્યું છે. જોધપુર શહેર પોસ્ટ વિભાગે નવી પહેલ શરૂ કરી છે. જોધપુરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code