1. Home
  2. Tag "PMO"

છ વર્ષમાં સોલાર એનર્જીની ક્ષમતામાં 15 ગણો વધારો નોંધાયોઃ PM મોદી

દિલ્હીઃ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ પૂણેના ખેડૂતો સાથે સંવાદ યોજ્યો હતો જેમણે ઓર્ગેનિક ખેતી અને કૃષિમાં બાયો ફ્યુઅલના ઉપયોગ અંગેના પોતાના અનુભવો શેર કર્યા હતા. પીએમ મોદીએ ભારતમાં ઈથેનોલ બ્લેન્ડિંગ 2020-2025ના રોડમેપ અંગે નિષ્ણાતોની સમિતિએ […]

કોરોનાકાળમાં અનાથ બનેલા બાળકોની મદદ આવ્યાં વિવિધ સમાજના લોકો, કિંમતી વસ્તુઓનું કર્યું દાન

અમદાવાદઃ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં અનેક લોકોના અવસાન થયા છે. અનેક બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. આ અનાથ બાળકોની જવાબદારી જે તે રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવી છે. બીજી તરફ વિવિધ સમાજ આવા બાળકોના ઉજળા ભવિષ્ય માટે આગળ આવી રહ્યાં છે. તેમજ અનાથ બાળકો માટે હીરાની વીંટી-ઘડીયાળ વગેરે જેવી કિંમતી વસ્તુઓનું દાન કરી રહ્યાં […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સંગઠનને વધારે મજબુત બનાવશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. જેને લઈને ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ ઉત્તરપ્રદેશમાં સત્તા જાળવી સગંઠનને વધારે મજબુત બનાવવા ઉપર ધ્યાન આવી રહ્યું છે. તેમજ યોગી સરકારના કેબિનેટના વિસ્તરણની પણ શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. કેબિનેટમાં તમામ સમાજના નેતાઓને યોગ્ય સ્થાન આપવામાં આવશે. જેથી […]

PM મોદીની લોકપ્રિયતામાં ઘટાડોઃ 49 ટકા લોકો સરકારની કામગીરીથી નારાજ

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ગત વર્ષની સરખામણીમાં 11 ટકાનો ઘટાડો થયો છે. ચાલુ વર્ષે કોરોના મહામારીની બીજી લહેરમાં સરકારની 49 ટકા લોકોએ કામગીરીને પસંદ કરી નથી. જો કે, હજુ 51 ટકા લોકો માને છે કે મોદી સરકારે દેશની જનતાની ઉમ્મીદ ઉપર ખરી ઉતરી છે. પીએમ મોદીના શાસનમાં ભ્રષ્ટાચાર ઘટયો હોવાનું 39 ટકા લોકો માને […]

અમદાવાદની 850 સ્કૂલોમાં NOCનો અભાવઃ વિદ્યાર્થીઓ અને સ્કૂલો સ્ટાફનું જીવન ભગવાન ભરોસે

અમદાવાદઃ ગુજરાતમાં સ્કૂલ-કોલેજ અને હોસ્પિટલો સહિતના સંસ્થાઓ તથા બહુમાળી ઈમારતોમાં ફાયર સેફ્ટીના અભાવ બાબતે હાઈકોર્ટે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. અમદાવાદમાં ફાયર એનઓસી માટે કામગીરી તેજ બનાવવામાં આવી છે. તેમજ સ્કૂલોને ફાયર સેફ્ટી માટે લેખીત અને મોખીક સુચના આપવા છતા અનેક સ્કૂલોએ ફાયર એનઓસી લેવાનું ટાળી રહ્યાં છે. દરમિયાન આવી સ્કૂલોને ડીઈએઓએ ફાયર એનઓસી […]

એફડીઆઈ મેળવવામાં ગુજરાત દેશમાં પ્રથમઃ એક વર્ષમાં 2.23 લાખ કરોડનું વિદેશી રોકાણ થયું

ગાંધીનગરઃ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન ગણવામાં આવે છે. કોરોનાકાળમાં લોકડાઉન અને સંક્રમણ વચ્ચે દેશના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી ત્યારે આ સમયમાં વિદેશી રોકાણકારોને આકર્ષવામાં ગુજરાત સફળ રહ્યું છે. કોરોનાકાળમાં જ ગુજરાતમાં એક વર્ષમાં 2.23 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે. દેશમાં આવેલા કુલ એફડીઆઇમાં 37 ટકા હિસ્સા સાથે […]

GST કરચોરોને પકડી પાડવા હવે ફાસ્ટટેગ ડેટાનો ઉપયોગ કરશેઃ કરચોરોમાં ફફડાટ

અમદાવાદઃ કરચોરીને રોકવા માટે જીએસટી વિભાગ બાજ નજર રાખી રહ્યુ છે. જીએસટી ડિપાર્ટમેન્ટે કરચોરી પકડવા તાજેતરમાં જીએસટી ઇ-વે બિલને વાહનના ફાસ્ટેગ સાથે જોડી દીધું છે. જેના કારણે વાહન જુદા જુદા ટોલટેક્સ અને ચેક પોસ્ટ પરથી પસાર થાય ત્યારે તેના પર નજર રાખી શકાય. આ ઉપરાંત વેપારીએ ખરેખર માલ મોકલ્યો છે કે નહીં તેની પણ ચકાસણી […]

સૌરાષ્ટ્રના વાવાઝોડાગ્રસ્ત ગામોમાં યુદ્ધના ધોરણે કરાતી કામગીરીઃ કેટલાક ગામોમાં પીવાનાપાણીની તંગી

અમરેલીઃ તાઉ-તે વાવાઝોડાની વિદાયના ત્રણ દિવસ બાદ પમ હજુ અમરેલી જિલ્લાની સ્થિતિ સુધરી નથી. વાવાઝોડાએ સૌથી વધુ નુકશાન અમરેલી જિલ્લાને પહોંચાડ્યુ છે. રસ્તાઓ પર હજુ વૃક્ષો પડેલો જોવા મળી રહ્યા છે. ઘણા ગામોમાં પીવાના પાણીની સમસ્યા પણ જોવા મળી રહી છે. કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયેલો છે. ગીર સોમનાથના ઉનામાં જ્યાં એક તરફ પીવા […]

ઉત્તરપ્રદેશમાં ગુનેગારો બન્યાં બેફામઃ ચિત્રકૂટ જેલમાં કેદીઓના બે જૂથ વચ્ચે ધાણીફુટ ગોળીબાર, 3 કેદીઓના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશના ચિત્રકુટ જેલની અંદર બે જૂઝ વચ્ચે ધાણીફુટ ગોળીબાર થયો હતો. જેમાં બે ગુનેગારોના મોત થયાં હતા. મૃતકોમાં બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીના એક નજીકની વ્યક્તિનો સમાવેશ થાય છે. જેલ પોલીસની જવાબી કાર્યવાહીમાં હત્યારા ગેંગસ્ટર પણ મૃત્યુ પામ્યો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ કાયદેસરની […]

તેલંગાણામાં 10 દિવસનું લોકડાઉન જાહેર, માત્ર 4 કલાક જ મળશે છૂટ

હવે તેલંગાણામાં પણ લોકડાઉન થયું જાહેર 10 દિવસ માટે લગાવવામાં આવ્યું લોકડાઉન ફક્ત ચાર કલાક માટે જ આપવામાં આવશે છૂટ હૈદરાબાદઃ કોરોનાના વધતા કેસને પગલે હવે તેલંગાણામાં પણ આગામી 10 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આજે એટલે મંગળવારે તેલંગાણાના મુખ્યમંત્રીની આગેવાની હેઠળ એક મહત્વપૂર્ણ મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code