1. Home
  2. Tag "PMO"

જલ જીવન મિશનઃ ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં 91.18 લાખ પરિવારનોને પાણીના નળ કનેક્શન અપાયા

નવી દિલ્હીઃ દેશમાં લોકોને પીવાનું ચોખ્ખુ પાણી મળી રહે તે માટે જલ જીવન મિશન હેઠળ ઘરે-ઘરે પાણીના નળ કનેક્શન આપવામાં આવી રહ્યાં છે. સમગ્ર દેશમાં આ યોજના હેઠળ 90 ટકાથી વધારે ઘરોએ પાણીના નળ કનેક્શન પહોંચ્યાં છે. સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં 100 ટકા એટલે કે 91.18 લાખ ગ્રામણી પરિવારનોને પાણીના નળના જોડાણ આપવામાં […]

ગુજરાત હાઈકોર્ટઃ નવનિયુક્ત પાંચ ન્યાયાધીશોએ શપથ ગ્રહણ કર્યાં

અમદાવાદઃ ગુજરાતની વડી અદાલત ખાતે નવનિયુક્ત પાંચ જજીસનો શપથગ્રહણ સમારોહ યોજાયો. કાર્યકારી ચીફ જસ્ટિસ એ. જે. દેસાઇ એ નવનિયુક્ત તમામ ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાં નવનિયુક્ત ન્યાયાધીશ સુસાન વેલેન્ટાઈન પિન્ટો, હસમુખ સુથાર, જિતેન્દ્ર દોશી, મંગેશ મેંગડે અને દિવ્યેશ જોશીએ શપથ ગ્રહણ કર્યા હતા. આ  શાપથગ્રહણ સમારોહમાં રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, એડવોકેટ જનરલ  કમલ […]

વડાપ્રધાન કાર્યાલયના એડિશનલ ડિરેક્ટરની ઓળખ આપી Z+ સુરક્ષા સાથે ફરતો મહાઠગ ઝબ્બે

અમદાવાદઃ પીએમઓના અદિકારી હોવાનો ડોળ કરીને સરકારી સુવિધા ભોગવતા એક ગુજરાતી ઠગને જમ્મુ-કાશ્મીર પોલીસે દબોચી લાધો હતો. કહેવાય છે. કે, પોતે કિરણ પટેલ નામની ઓળખ આપતો આ શખસ વાકછટામાં એટલો બધો માહેર છે, કે પોલીસના અધિકારીઓ પણ તેની વાતમાં આવી જાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીરમાંથી પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને […]

ગુજરાતમાં ખરીફ ડુંગળીની આજથી ખરીદી શરૂ કરાશે

નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ), ભારત સરકારના નિર્દેશ પર, ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે. ભારત સરકારના આ પગલાથી રાજ્યમાં ડુંગળીના બજારને સ્થિરતા મળશે. રાજ્યમાં ખરીફ સિઝનના અંતમાં ડુંગળીના મંદીના ભાવને કારણે પરિસ્થિતિનો તાગ મેળવતા, ગ્રાહક બાબતોના વિભાગે નાફેડને ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી […]

ફલેમ ઓફ ફોરેસ્ટ – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરીકલ્પનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યું છે. જેના થકી નર્મદા જિલ્લાનું નામ વિશ્વના નકશા પર અંકિત થયું છે. અત્યાર સુધી દેશ-વિદેશના મળીને ૧ કરોડ કરતાં વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે. વિંદ્યાચળ અને સાતપુડાની પર્વતમાળાઓમાંથી પસાર થતી નર્મદા નદીના તટે વસેલું એકતાનગર અને તેની આસપાસનો વિસ્તાર કેસુડાના અંદાજીત […]

ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિની નિયુક્તિ લઈને કરાઈ ભલામણ

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિઓની નિયુક્તિને લઈને રજૂઆત કરવામાં આવી છે. સુપ્રીમકોર્ટ કોલેજિયમે નિયુક્તિ માટે ભલામણ પણ કરી છે. જેથી ગુજરાત હાઈકોર્ટને નવા ન્યાયમૂર્તિ મળશે. સુત્રોના જણાવ્યા અનુસાર સુપ્રીમકોર્ટ કોલેજિયમ દ્વારા વકીલ દેવાન દેસાઈ અને મોક્ષા ઠક્કરના નામની ભલામણ હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિની નિયુક્તિ માટે ભલામણ કરી છે. આ ઉપરાંત પાંચ જ્યુડિશિયલ અધિકારીઓની હાઈકોર્ટના જજ તરીકે નિયુક્તિ માટે […]

પુલવામામાં કાશ્મીરી પંડિતની હત્યા કરનારો આતંકવાદી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

નવી દિલ્હીઃ પુલવામામાં કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યા કરનાર આતંકવાદીને સુરક્ષા દળોએ ગણતરીના કલાકોમાં જ ઠાર માર્યો હોવાનું જાણવા મળે છે. આતંકવાદીઓ સાથે લાંબી અથડામણ બાદ સુરક્ષા દળોએ આકિબ મુસ્તાક નામના આતંકવાદીને ઠાર માર્યો હતો. હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો આતંકી TRF નામના આતંકી સંગઠન હેઠળ કામ કરતો હતો. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરામાં સંયુક્ત દળો અને […]

પાકિસ્તાનની શરીફ સરકાર ઉપર સંકટના વાદળો છવાયાં, ભત્રીજી મરિયમે પીએમ સામે બાંયો ચડાવી

નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ફરી એકવાર શહબાઝ શરીફની સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં છે. પાકિસ્તાનમાં સત્તાની બાગડોર સંભાળી રહેલા શરીફ પરિવારમાં વિભાજન દેખાઈ રહ્યું છે. કાકા શાહબાઝ શરીફ અને ભત્રીજી મરિયમ નવાઝ હવે આમને-સામને  આવી ગયા છે. જેના કારણે ડૂબવાના આરે ઉભેલા પાકિસ્તાનમાં રાજકીય સંકટની સ્થિતિ દેખાઈ રહી છે. શાહબાઝ શરીફ […]

રાજકોટમાં તા. 24મી ફેબ્રુઆરીએ મેગા MSME કોન્ક્લેવનું આયોજન

અમદાવાદઃ રાજકોટમાં 24મી ફેબ્રુઆરીના ના રોજ સવારે 10.00 કલાકે “મેગા MSME કોન્ક્લેવ”આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કમિશનર MSME, ગુજરાત સરકાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, NSIC, KVIC, SIDBI વગેરેના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી ભાનુ પ્રતાપસિંહ વર્મા કરશે. આ કાર્યક્રમમાં સાંસદ  રામભાઈ હરજીભાઈ મોકરીયા, મોહનભાઈ કલ્યાણજી કુંડારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ […]

2014ની સરખામણીમાં રમત મંત્રાલયની બજેટ ફાળવણી લગભગ 3 ગણી વધારે: PM

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ગોરખપુર સાંસદ ખેલ મહાકુંભને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, તમામ રમતવીરોએ આ સ્તર સુધી પહોંચવા માટે સખત મહેનત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિજય અને પરાજય એ રમતગમતનાં મેદાનની સાથે સાથે જીવનનો પણ એક ભાગ છે અને તેમણે કહ્યું હતું કે, તમામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code