1. Home
  2. Tag "PMO"

FCI સ્ટોકમાંથી 30 LMT ઘઉં છુટા કરશે, પ્રજાની સુખાકારી માટે લેવાયા પગલા

નવી દિલ્હીઃ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે ઘઉં અને લોટના ભાવમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે, નાણાં મંત્રાલય સાથે પરામર્શ કરીને નિર્ણય લીધો છે કે, RMS 2023-24 સહિત OMSS હેઠળ ઘઉંના વેચાણ માટે અનામત ભાવ કોઇપણ પરિવહન ખર્ચના ઘટક વગર FAQ રૂ. 2350/ક્વિન્ટલ (સમગ્ર ભારતમાં) અને URS ઘઉં માટે રૂ. 2300/ક્વિન્ટલ (સમગ્ર ભારતમાં) રહેશે. આનાથી દેશના […]

ભારતઃ ક્રૂડ પામ ઓઈલ, ક્રૂડ સોયાબીન ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પરની બેઝિક ઈમ્પોર્ટ ડ્યુટી શૂન્ય

નવી દિલ્હીઃ કેન્દ્રીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી, સાધ્વી નિરંજન જ્યોતિએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતી કે, સરકાર ઘરેલુ ઉપલબ્ધતા વધારવા અને ખાદ્યાન્નની કિંમતો અંકુશમાં લેવા માટે સમયાંતરે વિવિધ પગલાં લે છે. આ પગલાંઓમાં, અન્ય બાબતોની સાથે-સાથે, કિંમતોને ઘટાડવા માટે બફરમાંથી મુક્તિ, સ્ટોક મર્યાદા લાદવી, સંગ્રહખોરીને રોકવા માટે એકમો […]

ઓનલાઈન ગેમિંગને લઈ કેન્દ્ર સરકાર દ્વારા એક્ટ બનાવવામાં આવશે

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે. જ્યારે મોટી સંખ્યામાં બાળકો ઓનલાઈન ગેમિંગના રવાડે ચડી રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગને લઈને એક્ટ બનાવવાની દિશામાં કવાયત શરૂ કરી છે. સંસદના શિયાળુ સત્રમાં આજે લોકસભામાં ઓનલાઈન ગેમિંગ અને રેલવે અંગે ચર્ચા થઈ હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેન્દ્ર […]

11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના કેટલાક પેટ્રોલ પંપ ઉપર 20 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ પેટ્રોલનું વેચાણ

નવી દિલ્હીઃ બાયો ફ્યુઅલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મોટી પહેલ કરવામાં આવી છે. દેશના 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પસંદગીના પેટ્રોલ પંપો પર 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ પેટ્રોલ (E-20)નું છૂટક વેચાણ શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં આ પેટ્રોલનું વેચાણ 15 શહેરોમાં શરૂ કરવામાં આવ્યું છે. આગામી બે વર્ષમાં દેશભરમાં E-20 પેટ્રોલનું વેચાણ શરૂ થશે. […]

બે વર્ષમાં ઈ-વાહનોની કિંમત પેટ્રોલ વાહનો બરાબર થઈ જશેઃ નીતિન ગડકરી

દિલ્હી-મુંબઈ હાઈવે પર 670 સ્થળો પર ચાર્જિંગ પોઈન્ટ ઉભા કરાશે આગામી દિવસોમાં ટ્રેનોની જેમ બસો પણ દોડશે હાલના સમયમાં દેશમાં 30 કરોડ ઓટોમોબાઈલ વાહન નવી દિલ્હીઃ સરકાર સતત ઈલેક્ટ્રીક અને હાઈબ્રિડ વાહનો ઉપર ફોકસ કરી રહી છે અને આગામી બે વર્ષની અંદર ઈલેક્ટ્રીક વાહનોની કિંમત પેટ્રોલ વાહનો બરાબર થઈ જશે, તેવો આશાવાદ કેન્દ્રીય માર્ગ પરિવહન […]

પીએમ મોદી જયપુર મહાખેલના ભાગ લેનારા ખેલાડીઓને સંબોધન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી ફેબ્રુઆરીના રવિવારે જયપુર મહાખેલના સહભાગીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે. 2017 થી જયપુર ગ્રામીણના લોકસભા સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડ દ્વારા જયપુરમાં જયપુર મહાખેલનું આયોજન કરવામાં આવે છે. મહાખેલ, જે આ વર્ષે કબડ્ડી સ્પર્ધા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે, તે રાષ્ટ્રીય યુવા દિવસ એટલે કે 12મી જાન્યુઆરી, 2023 ના […]

દેશમાં 9 અને 10મી ફેબ્રુઆરીએ દીકરીઓના 7.5 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્તરનું ફિલાટેલિક પ્રદર્શન – અમૃતપેક્ષ નવી દિલ્હી ખાતે 11મી ફેબ્રુઆરી થી 15મી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ પ્રદર્શનની સફળતાને ચિહ્નિત કરવા પોસ્ટ વિભાગે અમૃતપેક્ષ – પ્લસના બેનર હેઠળ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. આ સંબંધમાં, સમગ્ર ભારતમાં તારીખ 9મી ફેબ્રુઆરી અને 10મી ફેબ્રુઆરીના રોજ પાત્રતા ધરાવતી દીકરીઓ માટે 7.5 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા […]

અંબાજીમાં 12મીથી 16 ફેબ્રુઆરી દરમિયાન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

પાલનપુરઃ રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 12 ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી અંગે ચર્ચા વિચારણા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન […]

જલ જીવન મિશન અંતર્ગત “હર ઘર નલ સે જલ” વર્ષ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે

નવી દિલ્હીઃ નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (એનસીજીજી)ના મહાનિદેશક ભરત લાલે જણાવ્યું હતું કે જલ જીવન મિશન અંતર્ગત “હર ઘર નલ સે જલ” વર્ષ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે, કેમ કે ગ્રામીણ પાણી પુરવઠાનાં માળખાનાં વ્યવસ્થાપન અને સંચાલન માટે પાંચ લાખથી વધુ પાણી સમિતિઓ/ગ્રામ જળ અને સ્વચ્છતા સમિતિઓ (વીડબલ્યુએસસી)ને એકત્રિત કરીને અનોખા બોટમ-અપ અને વિકેન્દ્રિત […]

જલ જીવન મિશનઃ દેશમાં પાણી માટે નળના 11 કરોડ કનેક્શન અપાયાં

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલ જીવન મિશન હેઠળ 11 કરોડ નળના પાણીના જોડાણોની સિદ્ધિની પ્રશંસા કરી છે. નરેન્દ્ર મોદીએ આ પહેલથી લાભ મેળવનારા તમામ લોકોને અભિનંદન પણ આપ્યા અને આ મિશનને સફળ બનાવવા માટે જમીન પર કામ કરનારાઓને અભિનંદન આપ્યા. A great feat, indicative of the ground covered to ensure ‘Har Ghar Jal’ to […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code