કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ વડાપ્રધાનના ‘હર ઘર દસ્તક’ અભિયાનને વધુ મજબૂત બનાવવા અંગે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરી
‘હર ઘર દસ્તક’અભિયાનની સમીક્ષા પુખ્ત વયના લોકો માટે બીજો ડોઝ સુનિશ્ચિત કરવા પર ભાર રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરતા મનસુખ માંડવિયા “દેશમાં કોવિડ-19ની રસી લેવા માટે પાત્રતા ધરાવતા એકપણ નાગરિક રસીના ‘સુરક્ષા કવચ’થી વંચિત ના રહી જાય તે માટે ચાલો સૌ સાથે મળીને સહકારપૂર્ણ અને બહુ-હિતધારક પ્રયાસો દ્વારા સંયુક્ત રીતે સૌનું રસીકરણ સુનિશ્ચિત કરીએ. […]