1. Home
  2. Tag "Pneumonia"

શિયાળામાં બાળકને ન્યુમોનિયા કેમ થાય છે? જાણો તેના વિશે

બદલાતા હવામાન સાથે શરદી, તાવ અને ન્યુમોનિયા જેવા રોગો બાળકને ઘેરવા લાગે છે. ન્યુમોનિયા એક પ્રકારનો ચેપી રોગ છે જેની સારવાર ઘરગથ્થુ ઉપચારથી કરી શકાતી નથી, પરંતુ તમે બાળકને ચેપથી બચાવવા માટે ઘરેલું ઉપચારનો ઉપયોગ કરી શકો છો.શિયાળામાં મોટાભાગે વાયરસ અને બેક્ટેરિયાને કારણે બાળકોને ન્યુમોનિયા થઈ શકે છે.આવી સ્થિતિમાં, તમે કેટલાક ઘરેલું ઉપચારનો ઉપયોગ કરીને […]

ન્યુમોનિયાના જોખમથી બચાવવા માટે મદદરૂપ છે આ ઘરેલું ઉપાય

આજે વિશ્વ ન્યુમોનિયા દિવસ ન્યુમોનિયાએ સંક્રામક બીમારી ન્યુમોનિયાના જોખમથી બચો અપનાવો આ ઘરેલું ઉપચાર ન્યુમોનિયા એ એક સંક્રામક બીમારી છે જે ઉધરસ, છીંક, સ્પર્શ અને શ્વાસ દ્વારા ફેલાય છે. ન્યુમોનિયા દરમિયાન વ્યક્તિને ફેફસામાં વાયરસ અથવા બેક્ટેરિયાના કારણે ચેપ લાગે છે. આ દરમિયાન વાયુકોષમાં પ્રવાહી એકઠું થાય છે, જેના કારણે શ્વાસ લેવામાં સમસ્યા થાય છે.જેથી તાવ, […]

ગુજરાતમાં નાના બાળકોને ન્યુમોનિયા, મગજના તાવ સામે સરકાર દ્વારા મફતમાં વેક્સિન અપાશે

ગાંધીનગરઃ દેશ અને ગુજરાતની ઉજ્જવળ આવતીકાલ સમા ભુલકાં-બાળકોને ન્યૂમોનિયા અને મગજના તાવ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતી ન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીન-PCV થી સાર્વત્રિક રસીકરણ અભિયાન અન્વયે આવરી લેવાનો મહત્વપૂર્ણ આરોગ્ય સુરક્ષા સેવા યજ્ઞ આજે બુધવારે તા.20મી ઓકટોબરથી આરંભાયો છે રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ વેકસીનેશન કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જિલ્લાના આલ્હાદપૂરાના હેલ્થ એન્ડ વેલનેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code