ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવાનો શ્રેષ્ડ માર્ગ પ્રાકૃતિક કૃષિ છેઃ રાજ્યપાલ
ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નર્મદા જિલ્લાના ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વ્યાપક પ્રમાણમાં અપનાવીને પ્રકૃતિ-પર્યાવરણ અને જમીનના સંરક્ષણમાં યોગદાન આપવા ખાસ અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે, પર્યાવરણની સમતુલા ખોરવવામાં અને જમીનને સત્વહિન બનાવવામાં સૌથી મોટી ભૂમિકા રાસાયણિક ખાતર અને જંતુનાશકોના બેફામ વપરાશથી થતી રાસાયણિક ખેતીની છે. આ ભૂલને સુધારવાનો અસરકારક એકમાત્ર ઉપાય […]