1. Home
  2. Tag "pok"

પાકિસ્તાનની પીછેહઠ, PCB ચેમ્પિયન ટ્રોફીની યાત્રા POK માં નહીં કાઢી શકે

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. ICC આ પહેલા પાકિસ્તાનને ટ્રોફી મોકલી ચૂક્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટ્રોફી સાથે યાત્રા કરવા માંગતું હતું. PCB આ અંગે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) જવાની પણ યોજના બનાવી રહ્યું હતું. પરંતુ ICCએ પાકિસ્તાનની યોજનાને બરબાદ કરી દીધી છે. હવે PCB ટ્રોફી સાથે Pok જઈ શકશે નહીં. […]

ભારતને ઉશ્કેલવાનો પાકિસ્તાનનો પ્રયાસ, પીસીબી PoKમાં ટ્રોફીની યાત્રા કાઢશે

પાકિસ્તાનમાં આગામી વર્ષે યોજનારા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સુરક્ષાના કારણોસર નહીં જવાનો નિર્ણય જાહેર કર્યાં બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબી નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પાકિસ્તાનના કેટલાક પૂર્વ ક્રિકેટરો અને પીસીબીના અધિકારીઓ બીસીસીઆઈ અને ભારત સામે વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યાં છે. ભારતના નિર્ણય બાદ નારાજ પીસીબીએ હિન્દુસ્તાનને ઉશ્કેરવા માટે આ ટૂર્નામેન્ટની ટ્રોફી સાથે યાત્રા નિકાળવાનો […]

પાકિસ્તાન અને પીઓકેમાં કાશ્મીરીઓની ટાર્ગેટ કિલીંગની ઘટનામાં વધારો

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. બીજી તરફ આતંકી ઘટનાઓની સાથે ગુનાખોરીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, દરમિયાન પીઓજેકેમાં કાશ્મીરીઓને શોધીને નિશાન બનાવીને તેમની હત્યા કરવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીએ લગાવ્યો છે. યુનાઈટે કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે, પાકિસ્તાન અને […]

દરેક વસ્તુનો એક સમય હોય છે, મોટુ પગલું પુરી તૈયારી સાથે ભરવાનું હોય’ POK પરત લેવા મુદ્દે જયશંકરનો જવાબ 

‘ભારતે રશિયા અને યુક્રેન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું’ આ શબ્દો છે વિદેશ મંત્રી એસ.જયશંકરના.. એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે યુદ્ધ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય માટે યુદ્ધ અટકાવ્યું હતું. PM મોદીએ આ માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી […]

નરેન્દ્ર મોદી સરકાર તેનો ત્રીજો કાર્યકાળ હાંસલ કરવા તરફ આગળ વધી રહી છેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક જાહેર સભાને સંબોધિત કરી.ગૃહમંત્રીએ કહ્યું, એક તરફ મોંમાં ચાંદીની ચમચી લઈને જન્મેલા રાહુલ બાબા છે અને બીજી તરફ પછાત વર્ગના ગરીબ ચા વેચનારના પરિવારમાં જન્મેલા મોદીજી છે. મોદીજીએ છેલ્લા 23 વર્ષથી રજા લીધી નથી અને સરહદ પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી છે. આ સાથે તેમણે […]

તમે અમને સીટો આપતા રહો, અમે મુગલોના કારનામાઓને હટાવતા રહીશુઃ હિમંતા બિસ્વા સરમા

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને દિલ્હીની 7 લોકસભા સીટો પર 25 મેએ મતદાન થવાનું છે. મતદાન પહેલા ભાજપે દિલ્હીમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભાજપના મોટા-મોટા નેતાઓ દિલ્હીમાં છે. આટલું જ નહીં, જુદા-જુદા રાજ્યના મુખ્યમંત્રી પોતાની પાર્ટીના ઉમેદવારો માટે રોડ શો કરીને વોટ માંગી રહ્યા છે. ત્યારે હવે આસામના મુખ્યમંત્રી હિમંતા […]

POK માં PM શરીફે કરોડોનું પેકેજ જાહેર કર્યા બાદ વિરોધ પ્રદર્શન સમેટાયું

નવી દિલ્હીઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં મોંઘવારી પર ચાર દિવસની હડતાલ બાદ દેખાવકારોએ વિરોધ પ્રદર્શન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન સરકારે તેમની માંગણીઓ સ્વીકાર્યા પછી જ તેઓએ મંગળવારે હડતાલ પાછી ખેંચી હતી. આ સાથે સરકારે મોટા રાહત પેકેજની પણ જાહેરાત કરી છે. સ્થાનિક લોકો છેલ્લા ચાર દિવસથી આ વિસ્તારમાં વીજળીના બિલ, ટેક્સ અને […]

પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તો શું PoK છોડી દેવાનું? અમિત શાહનો કોંગ્રેસ-વિપક્ષને અણીયારો સવાલ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર પર તેમના નિવેદનને લઈને આકરા પ્રહાર કર્યાં હતા. મણિશંકરની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, જો પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તો શું આપણે Pok છોડી દેવું જોઈએ? અમિત શાહે ઉત્તર પ્રદેશની […]

મોંઘવારીમાં પીસાતી POKની જનતા રસ્તા ઉપર ઉતરી, લોકોએ સુરક્ષાદળોનો પીછો કરીને માર માર્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે. સરકારનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસ ગોળીબારના અહેવાલો પણ છે. પાકિસ્તાનના અત્યાચાર સામે મોટી સંખ્યામાં કાશ્મીરીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, આ પ્રદર્શન વધતી મોંઘવારી, ભારે ટેક્સ અને વીજળીની અછતને કારણે કરવામાં આવી રહ્યું છે. એવું જાણવા મળ્યું છે કે […]

ટૂંક સમયમાં જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો પોતે જ ભારત આવવાની માંગ કરશેઃ રાજનાથ સિંહ

ચૂંટણીના બીજા તબક્કા હેઠળ પશ્ચિમ બંગાળની 3 લોકસભા બેઠકો પર 26 એપ્રિલે મતદાન થવાનું છે. જેમાં દાર્જિલિંગ, રાયગંજ અને બાલુરઘાટનો સમાવેશ થાય છે. આ ત્રણેય બેઠકો પર હાલમાં ભાજપનો કબજો છે. ચૂંટણી પ્રચાર અંતર્ગત કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દાર્જિલિંગ પહોંચ્યા હતા. PoK ભારતનું હતું, છે અને હંમેશા રહેશેઃ રાજનાથ સિંહ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ચૂંટણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code